Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કંધના તૂટવાથી જે એના ટુકડા થઈ જાય છે તે ભેદજન્ય સ્કધ છે. આજ પ્રમાણે જ્યારે કેઈ એક સ્કંધના તૂટવાથી તેના અવયવની સાથે એજ વખતે બીજું કઈ દ્રવ્ય મળી જવાથી ને સ્કંધ બને છે ત્યારે તે ભેદસંઘાતજન્ય કહેવાય છે, ભેદજન્યસ્ક ધ તથા ભેદસંઘાતજન્ય ઔધ બે પ્રદેશથી લઈને થાવત અનતાઅનંત પ્રદેશ સુધી થઈ શકે છે. તથા પરમાણુ ભેદથી જ ઉત્પન્ન થાય છે. અર્થાત્ એકત્વ ઉપલક્ષિત પૃથક્વથી જ પરમાણુ ઉત્પન્ન થાય છે. આથી એ વાત જાણવી જોઈએ કે, જ્યારે ભેદથી જ પરમાણ ઉત્પન્ન થાય છે તે તે સંઘાત તથા સંઘાત ભેદથી ઉત્પન્ન થતા નથી. સંઘાર એ કન્તિ ” “મેવાણુ” ( તત્વાર્થ સૂત્ર અધ્ય. ૫ સૂત્ર ૨૬-૨૭) આ સૂત્રો દ્વારા આજ પર્વોક્તવાતનું સમર્થન કરવામાં આવેલ છે. | ૧૦ |
ક્ષેત્રકી અપેક્ષા સે સ્કંધ એવં પરમાણુ કા નિરૂપણ
હવે સ્કંધ અને પરમાણુનું કથન ક્ષેત્રની અપેક્ષાથી કરે છે. “એ ” ઈત્યાદિ !
અન્વયાર્થ—–તે તે સ્કંધ અને પરમાણુ ક્ષેત્તરો-ક્ષેત્રના ક્ષેત્રની અપેક્ષા ટોપલે ટોણ ચ મ વ–સ્રોજ રોજે ર મળ્યા: લેકના એક દેશમાં તથા લેકમાં ભજનીય છે. અહીં જે ભજના બતાવવામાં આવેલ છે તે સ્કંધની જાણવી જોઈએ પરમાણુની નહીં કેમકે, એ તે નિરંશ છે એથી એક પ્રદેશ ત્મક આકાશમાં જ એ રહે છે, પુદ્ગલ દ્રવ્ય ધર્મ અધમ દ્રવ્યની માફક એક વ્યક્તિ માત્ર તે છે જ નહીં જેથી તેને એક પ્રદેશરૂપ આધાર ક્ષેત્ર હોવાની સંભાવના કરી શકાય. જુદી જુદી વ્યક્તિ હોવા છતાં પણ પુદ્ગલેના
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૨૫૭