Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અધ્યયન કા ઉપસંહાર
અન્વયાર્થ–uો સવાર મારૂઢામવર્ણ યુવા પ્રમુવમનો વિવાોિ-gષ ચિ નાસિકમવશ ટુરવાય પ્રમોક્ષમાર્ગ વ્યાપથારઃ ઉપરમાં જે કાંઈ વર્ણન કરવામાં આવેલ છે, અર્થાત્ આ અધ્યયનમાં જે કાંઈ કહેવામાં આવેલ છે તે અનાદિ કાળથી સમુદૂભૂત સઘળા પ્રકારના શારીરિક અને માન સિક દુઃખેથી છૂટવાને માર્ગ કહેવામાં આવેલ છે. વમુવિ સત્તા મેળ અનંત સુધી અવંતિ- નમુવેય નવા મેળ અત્યન્તમુનિ મવત્તિ જીવ ક્રમશઃ ઉત્તરોત્તર ગુણેની પ્રાપ્તિના પ્રભાવથી અત્યંત સુખ ભેગવનાર બની જાય છે૧૧૧
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનું બત્રીસમું અધ્યયન સમાપ્ત ૫ ૩૨ /
તેતીસર્વે અધ્યયન કા પ્રારંભ
તેત્રીસમા અધ્યયનનો પ્રારમ્ભ બત્રીસમું અધ્યયન કહેવાઈ ગયું છે, હવે કમ પ્રકૃતિ નામના તેત્રીસમા અધ્યયનની શરૂઆત થાય છે. આ અધ્યયનને બત્રીસમા અધ્યયન સાથે સંબંધ આ પ્રકારને છે-બત્રીસમા અધ્યયનમાં પ્રમાદસ્થાનેનું વર્ણન કરવામાં આવેલ છે. જીવ આ સ્થાનના પરિસેવનથી કર્મો દ્વારા બંધાઈ જાય છે. પરંતુ જ્યારે કેઈ એ પ્રકારને પ્રશ્ન કરે છે કે, જે જે કર્મોથી આ જીવ બંધાઈ જાય છે એની મૂળ પ્રકૃતિ કેટલી છે તથા ઉત્તરપ્રકૃતિએ કેટલી છે? જ્યારે મૂળ અને ઉત્તર પ્રવૃતિઓ પ્રશ્ન કરનારને સમજાવવામાં આવે છે. ત્યારે તે ફરીથી એવું પૂછી શકે છે કે, મૂળ પ્રકૃતિએની સ્થિતિ કેટલી છે? આ પ્રમાણેના પ્રશ્ન કર્તાના પ્રશ્નોને ચિત્તમાં રાખીને સૂત્રકાર એમના સમાધાન નિમિત્ત કર્મ પ્રકૃતિ નામના આ અધ્યયનનું કથન કરે છે. જમ્બુ સ્વામીને સમજાવતાં સૂધર્મા સ્વામી કહે છે-“ગફ્ટ વાઉં” ઈત્યાદિ .
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૨૧૨