Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દક હોય છે, પરંતુ જૂચમા-માનનિ જ્યારે એને વિપાક કાળ આવે છે ત્યારે તે–તનિ તે કવિ રઘુડુચ-નીવિત ક્ષોત્તિ જીવનને નાશ કરી દે છે. આજ રીતે એ જમy-WIFT કામગુણ પણ વિવારે-વિદે વિપાક સમ. યમાં ઘોવા-uતમ એના પ્રકારના જ બને છે.
ભાવાર્થ–કિપાક ફળ, ખાતા સમયે તે ખૂબ જ સ્વાદિષ્ટ માલુમ પડે છે. રસ, રૂપ અને ગંધથી એ ચિત્તને આકર્ષિત કરી ત્યે છે પરંતુ જ્યારે એને વિપાક આવે છે ત્યારે તે ખાવાવાળા પ્રાણીના પ્રાણને નાશ કરી નાખે છે. આજ પ્રમાણે એ વિષય સુખ કે જેને ઉપભોગ કરતી સમયે તો તે ખૂબ જ મનોરમ જણાય છે પરંતુ જ્યારે એને વિપાક સમપ આવે છે ત્યારે તે જીવને નરક નિગોદાદિ સંબંધી દારૂણ દુઃખને આપનાર બને છે. આ માટે કામગુ.
માં કલ્પિત સુખરૂપતા હોવાથી વાસ્તવિક સુખ જનકતા નથી. કેવળ દુઃખ જનકતા જ છે. ૫૨
આ પ્રમાણે કેવળ રાગના ઉદ્ધરણને ઉપાય કહીને હવે દ્વેષરહિત ઉપરાગના ઉદ્ધરણને ઉપાય બતાવવાની ઈચ્છાથી,તથા સિંહાવકનન્યાય (આગળ જઈને પાછું જોવું)થી દમિતેન્દ્રિયત્વની વ્યાખ્યા કરવાની ઈચ્છાથી કહે છે–“ઈત્યાદિ
અન્વયાર્થ– ઈંરિચાઇ મણુન્ના વિચારો રૂળિ મનોજ્ઞા વિષયો જે ઈન્દ્રિયના મનોજ્ઞ વિષય છે, તે–તેષુ એનામાં સમાાિમે-સમifધામઃ રાગ ષના અભાવ જેવી સમાધિના ચાહના કરવાવાળા, રાગ અને દ્વેષનું નિવારણ કરવાના અભિલાષી એવા તરસી રમણે તપસ્વી અમ: તપસ્વી શ્રમણ શાર્દુવારિત કદી પણ પોતાના માથં-માત્રમ્ અંતઃકરણને આસકત ન કરે અર્થાત કોઈ પણ સમયમાં એ મનેણ વિષયનું ચિંતવન પણ ન કરે. આ પ્રમાણે ગમતુ-અમનોજ્ઞપુ જે રૂપાદિક વિષય અમનેઝ છે, એમાં પણ મi R Sનામા કુર્યાત્ મન ન લગાવે.
ભાવાર્થ–જે સાધુ એવું ચાહે છે કે, મને જ્ઞ અને અમને ચક્ષુ આદિક ઈન્દ્રિયના વિષયમાં મને સમાધિ પ્રાપ્ત થાય, ત્યારે એનું એ કર્તવ્ય છે કે, તે એ વિષયમાં ચક્ષુ આદિ ઈન્દ્રિયોને પ્રવર્તિત કરવાની વાંછન ન કરે. આથી એ વિષયમાં એમને રાગદ્વેષભાવ મૂલક સમાધી પ્રાપ્ત થાય, પરના
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૧૭૪