________________
ચિની અપ્રાપ્તિમાં સાધુએ એ પશ્ચાત્તાપ ન કરવો જોઈએ કે, મેં વ્યર્થ માંજ દીક્ષા ધારણ કરી છે. તથા શિષ્યાદિકની સંપત્તિ ન મળવાથી એવું પણ વિચારવું ન જોઈએ કે, ભલે અહિં કાંઈ ન મળ્યું તે કાંઈ નુકશાન નથી પરંતુ પરભવમાં ઇન્દ્રિયાદિક વિભૂતિ મને મળે. આથી જ તપસ્યાની સાર્થકતા છે. આ પ્રકારની વિચારણા કરવાને તથા પિતાની સેવા કરાવવા માટે શિષ્ય બનાવવાને તેમજ વ્રતાદિકને અંગિકાર કરી લીધા પછી પશ્ચાત્તાપ કરવાને નિષેધ આ માટે કરવામાં આવેલ છે કે, આવા જીવને કમજોર જાણીને ઈન્દ્રિ
રૂપી ચેર એના ધર્મધનને લુંટીને એને નિર્ધન બનાવી દે છે. આ રીતે નિધન બન્યા પછી તે અનેકવિધ દેને ભાગી બને છે. આથી રાગભાવ ઉપર વિજય મેળવવા માટે ઉદ્યમશીલ બનેલા સાધુએ આ પ્રકારની વિચાર ધારાને પરિત્યાગ કરી દેવું જોઈએ. ૧૦૪
જ્યારે વિવિધ પ્રકારના વિકાસની પ્રાપ્તિ જીવને થઈ જાય છે. ત્યારે
વિકારોએ દોષોંન્તરોં કી ઉત્પત્તી હોને કે સંભવ કા કથન
દેષાંતરની ઉત્પતિ થવામાં વાર લાગતી નથી, આ વાતને સૂત્રકાર કહે છે–
“તો?ઈત્યાદિ.
અન્વયાર્થ–તો-તતઃ વિકારની ઉત્પત્તિ થયા પછી સુળિો -ગુ. વિM: રથ લૌકિક સુખની અભિલાષા કરવાવાળા એ વિવિધ પ્રકારની ઈચ્છાસંપન્ન સાધુને માને કે, દુવિમોચપટ્ટા-જુ વિમોરનાદુખથી છોડાવવા માટે મોમવંમિ નિમન્નિ–મોમાને નિમાચિસુન્ મેહરૂપી મહાસમુદ્રમાં ડૂબવાને માટે જાડું કાતિ-કોઝનાર જાન્ત શબ્દાદિક વિષયનું સેવન કરવારૂપ તથા પ્રાણીની વિવિધ પ્રકારની હિંસા કરવારૂપ અનેક પ્રકારનાં પ્રોજન ઉત્પન્ન થઈ જાય છે. આનું તાત્પર્ય એ છે કે, રાગ, દ્વેષ, કષાય, આદિ દ્વારા જ્યારે આ જીવમાં અનેક પ્રકારના વિકારભાવ ઉત્પન્ન થવા માંડે છે ત્યારે તે મૂઢ બનીને સુખની ઇચ્છા કરવા માંડે છે. પરંતુ જ્યાં સુધી દુખોને નાશ થતો નથી ત્યાં સુધી તેને સુખને લાભ મળી શકતું નથી. આથી એ જીવ દુઃખને
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪