Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ પ્રકારની ભાવના ન થવાથી રાગાદિકની ઉત્પત્તિ થશે નહીં. પૂછUત્તાવેજ तवप्पभोवं न इच्छिज्ज-पश्चात् अनुतापेन तपः प्रभावं न इच्छेत् तथा हाक्षा ગ્રહણ કરી લીધા પછી તેમજ તપ કરવામાં પ્રવૃત્તિ શરૂ કર્યા પછી એ પશ્ચાત્તાપ ન કરે જોઈએ કે, “મેં શા માટે અસાધ્ય મેક્ષની પ્રાપ્તિના નિમિત્ત આ દીક્ષાને ધારણ કરી” અથવા તે સાધારણ જનતા માટે સત્કાર આદિ કરે એ જાતને મનમાં વિચાર સરખે પણ ન કરવું જોઈએ. કેમકે, પશ્ચાત્તાપ કરવાથી અથવા જનતામાં પૂજ્ય થવાના વિચારથી હદયમાં રાગ આદિની ઉત્પત્તિ થાય છે. આજ પ્રમાણે “તાઃ કમાવં જ રૂછે” તપસ્યાના કળની પણ ચાહના ન કરવી જોઈએ. એવું ન વિચારવું કે, મને આ ભવમાં આસાધ્ય મેક્ષની અભિલાષાથી ક લાભ છે? મને તે આમશૌષધી આદિ લબ્ધિ પ્રાપ્ત થઈ જાય એજ જરૂરનું છે. તથા પરભવમાં ઈન્દ્રિયાદિકની વિભતિ લબ્ધ થઈ જાય. પરંતુ મુકિત પ્રાપ્તિના નિમિત્ત જ તપ અને સંયમમાં આત્માને ભાવિત કરે. આવું કરવાનો નિષેધ એ માટે કરવામાં આવેલ છે કે, જ્યારે સાધુ સહાયતાની ઈચ્છાથી શિષ્યની વાંછના કરે છે, વ્રત અંગિકાર કરી લીધા પછીથી પશ્ચાત્તાપ કરે છે, તથા તપના ફળની ચાહના રાખે છે. એ વખતે તેને ફેરિચોદવસે-ચિરૂઃ ઈન્દ્રિય રૂપી ચાર એને પિતાના વશમાં કરી લે છે અને તેના ધર્મરૂપી ધનનું તેની પાસેથી અપહરણ કરીને તેને નિર્ધન બનાવી દે છે. જ્યારે એ ધર્મધન વગરને બની જાય છે. ત્યારે મિચcgયારે વિચારે બાવન-ગમિતપ્રવાન વિષાર્ માપ અનેક પ્રકારના રાગદ્વેષ અને કષાયરૂપી વિકારોને પ્રાપ્ત બને છે. શારીરિક સેવાના નિમિત્તે શિષ્યની વાંછનાનું વજન અને લબ્ધિ આદિ વાંછનાનું વજન આ બને રાગને દૂર કરવાના ઉપાય છે.
ભાવાર્થ–સાધુનું કર્તવ્ય એ છે કે, પોતાની સેવાના નિમિત્ત શિષ્યોનો સંગ્રહ ન કરે અને ન તે એવી ભાવના પણ કરે કે, મને અનેકવિધ લબ્ધિ પ્રાપ્ત થઈ જાય અને એથી હું મારે સમય આનંદમાં વ્યતીત કરું. આ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૨૦૫