________________
તૃપ્ત થતું નથી ત્યારે એ સમયે ગેધને મેળવવામાં અત્યંત આસક્ત બનીને પણ તે સંતેષ પ્રાપ્ત કરી શકતું નથી. આ પ્રમાણે અનુદ્દિવોરેન દુરી-બતુષ્ટિસોળ સુધી અસતેષ પણાના દોષથી દુઃખિત બનીને તે રસ-પરચ બીજાના ગંધ વિશિષ્ટ દ્રવ્યને ઢોમાવિ-ઢોમાવિસ્ટઃ લેભને વશ બનીને વગર માગ્યે તેમ વગર પુછયે લઈ લે છે. જે ૫૫
તબ્બા” ઈત્યાદિ !
ગંધમાં જ્યારે પ્રાણી અસંતુષ્ટ રહ્યા કરે છે. ત્યારે તે એને મેળવવાની દરેક પ્રકારથી ચેષ્ટા કર્યા કરે છે. આ પ્રમાણે એને હાથ કરવાની ચેષ્ટારૂપ તૃષ્ણાથી આકુળવ્યાકુળ બનેલા એના ચિત્તમાં ચેરી કરવાને ભાવ જાગે છે અને જ્યારે એ તેને ઘેરી લે છે. આ પછી એ ચરીને છુપાવવા માટે એ નાના પ્રકારનાં માયા પ્રધાન અસત્ય ભાષણ કરતા રહે છે. આ પ્રમાણે અસત્ય ભાષણરૂપ દેષથી તેને કદી પણ છુટકારે થતું નથી. તે ૫૬ છે.
“મોકરસઈત્યાદિ !
આ પ્રમાણે ગંધમાં અતૃપ્ત એ એ પ્રાણું ખોટું બોલતાં પહેલાં અને ખોટું બોલતી વખતે દુઃખી થાય છે અને અંતે પણ દુઃખ જ પામે છે. આ પ્રમાણે પારકી વસ્તુને મેળવ્યા પછી પણ એ ગંધથી તૃપ્ત થતું નથી. અતુ. મિના કારણે નિરાધાર બનીને એ સદા દુખિત જ રહે છે. પણ
“બાપુ” ઈત્યાદિ !
આ પ્રમાણે ગંધ ગુણમાં અનુરક્ત બનેલા પ્રાણીને કોઈ પણ સમયે ડું પણ સુખ ક્યાંથી મળી શકે? જ્યારે એ ગંધમાં અનુરાગ કરવાથી દુઃખ થાય છે તે પછી એ મળ્યા છતાં પણ દુઃખ જ મળવાનું. છતાં પણ કેટલા આશ્ચર્યની વાત છે કે, અનેક રીતે શરૂમાં અને પછીથી દુઃખને અનુભવ કરવા છતાં પણ જીવ એના ઉપગ માટે તડપતેજ રહે છે. પ૮.
આ પ્રમાણે ગંધના વિષયમાં રાગને અનર્થને હેતુ કહી હવે “ષ પણ અનથનો હેતુ છે એ બતાવે છે–“મેવ” ઈત્યાદિ.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૧૯૧