Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નોન્ન રં તું ગાડું અમનેશ તે રૂપાદિક વિષયકભાવ દ્વેષને હેતુ મનાયેલ છે. જો તે તમો સ વીરાનો-ય તો સમય વીતરાઃ જે મનુષ્ય રૂપાદિક વિષયક એ ભાવમાં સમભાવવાળા છે એ વીતરાગ છે. ૮૭
મન” ઈત્યાદિ !
અન્વયાર્થ–માવે મળta વન્તિ–માવે મન પ્રફુvi રાત્તિ ૨પાદિક વિષય તે ભાવ મનને વિષય કહેવામાં આવેલ છે તથા માવતર મળે જE જયત્તિ-ભાવ મનઃ પ્રદુળ વનિત રંપાદિક વિષય એ ભાવનું મન ગ્રાહક કહે, વાયેલ છે. સમg# દે શાદુ–મનોજ્ઞ રાય દેતું જાદુ મનોજ્ઞ ભાવાનુષંગી મન રાગનો હેતુ અને મનુ સિરણ દુ-અમને જીજી દે શાક અમને જ્ઞ ભાવાનુષંગી મન દ્વેષને હેતુ કહેવાયેલ છે. ૮૮
માસુ” ઈત્યાદિ !
જે મનુષ્ય મનેજ્ઞ રૂપાદિકના સ્મરણરૂપ ભામાં તીવ્ર ગુદ્ધિને ધારણ કરે છે તે અકાળમાં નષ્ટ થઈ જાય છે. જેમ મનેજ્ઞ રૂપાદિકેમાં આસક્ત બનેલ હાથી, હાથણીથી પોતાને માર્ગ ભૂલીને અકાળમાં મૃત્યુને પામે છે. તાત્પર્ય આનું એ પ્રમાણે છે કે, જે રીતે મદમસ્ત ગજરાજ હાથણીની પાછળ પડીને રાજાના સેવકોના હાથથી પકડાઈ જાય છે. અને સંગ્રામ આદિમાં પહોંચીને મૃત્યુને પ્રાપ્ત થાય છે એજ પ્રમાણે મનેજ્ઞ રૂપાદિકમાં મોહિત બનેલ પ્રાણી અકાળમાં મૃત્યુને ભેટે છે.
પ્રશ્નમનના આ પ્રકરણમાં ચક્ષુરિન્દ્રિયના વિષયનું આ દષ્ટાંત અસંગત છે. કેમકે, ચક્ષુ ઈન્દ્રિયને વશથી જ ગજની પ્રવૃત્તિ હાથીણીના વિષયમાં જાણી શકાય છે.
ઉત્તર-જો કે હાથીની હાથણીના વિષયમાં પ્રવૃત્તિ ચક્ષુ ઈન્દ્રિયના દ્વારા રૂપ જોઈને જ દેખવામાં આવે છે તે પણ ત્યાં મનની પ્રધાનરૂપથી વિવક્ષા માનવામાં આવેલ છે. કેમકે, મનને સંકલ્પ થયા વગર તે એના વિષયમાં પ્રવૃત્તિ કરી શકતું નથી. એ રીતે આ દૃષ્ટાંતની સંગતિ બેસી જાય છે. અથવા જે હાથી કામના આવેગથી વ્યાકુળ બની જાય છે. એમાં મદાંધેતા હોવાના કારણથી ચક્ષુ આદિ ઈન્દ્રિાના વેપારના અભાવમાં પણ મનનો જ વેપાર બને છે. અથવા જ્યારે હાથી કામથી આંધળે બની જાય છે ત્યારે તે હાથણીનું વારંવાર સમરણ કરીને એની પ્રાપ્તિના માગને પણ ભૂલી જાય છે. અને અહીં તહીં ભટકવા માંડે છે. આવી સ્થિતિમાં તે પકડાઈ જાય છે અને પરવશ બનીને સંગ્રામ આદિમાં મૃત્યુને આધીન બની જાય છે. તુલ્લા
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪