Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સઘળા ગુણને પોતાનામાં ઉત્પન્ન કરે છે. વિસંવાચનસંપન્નયાણ જીવે ઘHH आराहए भवइ-अविसंवादनसंपन्नतया खलु जीवः धर्मस्याराधकः भवति । અવિસંવાદન ગુણોથી યુકત હોવાના કારણે જીવ ધર્મને આરાધક બની જાય છે.
ભાવાર્થમાયા કષાયના પરિત્યાગથી આત્મામાં જે સરલતા ઉત્પન્ન થાય છે તેનું નામ આર્જવ છે. જ્યારે જીવની આ પ્રકારની પરિણતિ થઈ જાય છે ત્યારે તેનામાં માયાચારીના અભાવથી કાયાની સરળતા આવી જાય છે. કે તે પોતાના શરીરને લંગડું, કુબડું, આદિના વેષમાં બનાવતે હતો, હવે આ પ્રમાણે બનાવતું નથી. તથા ભાવમાં પણ એવી સરલતા આવી જાય છે કે તે જે કાંઈ વિચારે છે તે વાણીથી કહે છે. તથા તે જે વાણીથી કહે છે તે શરીરથી કરીને બતાવે છે. એવું નથી કરતું કે, વચનથી કાંઈ કહે, વિચારે કંઈ બીજું, અને કરે બીજું જ કાંઈ, બીજાની કુથલી તે કરતો નથી, આ પ્રમાણેની આર્જવ ગુણની પ્રાપ્તિથી એ જીવ ધર્મનું આરાધન કરનાર બની જાય છે. વિશુદ્ધ અધ્યવસાયના પ્રભાવથી અન્ય જન્મમાં પણ તેને ધર્મની પ્રાપ્તિ થાય છે. ૪૮ |
આર્જવ ગુણવાળાને પણ વિનયના વગર સમગ્ર ફળની પ્રાપ્તિ થતી નથી, એ વિનય માર્દવ ધર્મથી જ પ્રાપ્ત થાય છે. આ કારણે ઓગણપચાસમા બોલમાં માર્દવ ગુણને કહે છે-“મેદવચાgi” Qત્યાર!
અન્વયાર્થ–મરે મહુવામાં ઝી જિં નg-મત્ત માર્કવેર ર વીરઃ % =નવરિ હે ભગવાન ! માર્દવ ગુણથી જીવ કયા ગુણને પ્રાપ્ત કરે છે? ઉત્તર-નવાર પુસ્લિચત્ત નળ-માવેન બલુઝૂિતત્વ જ્ઞાતિ માવથી જીવ અનુચ્છિતત્વ-ઉદ્ધતતાના ત્યાગરૂપ વિનય ધર્મને પ્રાપ્ત કરે છે. શસ્તિ જીવે મિઉમેરંપને કુમારું નિવ્રુવે-વિનય ધર્મથી જીવ
ભાવસત્ય કે ફલ કા વર્ણન
અતિશય નમ્ર સ્વભાવવાળા બનીને આઠ દસ્થાનેને પરિત્યાગ કરે છે,
ભાવાર્થ-માન કષાયના અભાવથી આત્માની જે પરિણતિ થાય છે એનું નામ માર્દવ છે. આની પ્રાપ્તિથી પરિણામોમાં અતિશય કે મળતા આવી જાય છે જેને લઈ ઉદ્ધતતાને ભાવ નષ્ટ થઈ જાય છે. દ્રવ્યથી તથા ભાવથી આ પ્રમાણે બન્ને પ્રકારથી એ સદા વિનમ્ર રહે છે આનું જ નામ વિનય છે. જાતિમદ, કુળમદ, બળદ, રૂપમદ, તપમદ, ઐશ્વર્ય મદ, શ્રતમદ, અને લાભમદ, આ આઠે મદથી એ સદા સર્વદા રહિત હોય છે છેલ્લા
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૧૨૦