Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જે કષાય ત્યાં હોતા નથી. ઈપથિક કર્મ પ્રથમ સમયમાં જીવ બાંધે છે અને બીજા સમયમાં તેનું વેદન કરે છે. તથા ત્રીજા સમયમાં તેની નિજ રા કરી દે છે. આ પ્રમાણે આ ઇર્યાપથિક કમ કેવળીની સાથે આકાશથી ઘટની માફક બદ્ધ-સ્લિષ્ટ હોય છે. જે પ્રમાણે ચિકણા મણીથી નિર્મિત ભીંત ઉપર શુષ્ક ધૂળને સંપર્ક રહે છે. એ જ પ્રમાણે કેવળીની આત્માથી નિકાચિત બંધવાળા હોતા નથી. કેવળી ભગવાન જ્યારે એ ઉદયમાં આવે છે ત્યારે સુખાનુભવન રૂપ ફળથી તેનું વેદન કરે છે. કેવળીયાને ઉદીરણા બંધ થત નથી. વેદનના પછી તે નિર્જીણ થઈ જાય છે. આથી કેવળી આગામી કાળમાં આ પ્રમાણે કર્મ રહિત થઈ જાય છે. II૭૧
શૈલેશીભાવ કે ફલ કા વર્ણન
શેલેશી અવસ્થાને પ્રાપ્ત કરી જીવ કર્મ રહિત બની જાય છે. આ માટે હવેતરમાં બોલમાં શૈલેશી દ્વારને તથા અકમતા દ્વારને સૂત્રકાર કહે છે
ક માર્ચ ” ઈત્યાદિ !
અન્વયાર્થ–કેવળી થઈ ગયા પછી માથું પારિ–ગાયુ પરિવા અન્તમુહૂર્તથી લગાડીને દેશનકેટી પર્યત આયુ કર્મને ભેગવી–પાલન કરી જતોમદૂત્તદ્વારાષણ – સન્તમુહૂર્તાઢાવશે ગાયુ : જ્યારે અન્તમુહર્ત પ્રમાણ કાળવાળું આયુષ્ય અવશિષ્ઠ રહે છે ત્યારે નોનનિરોઉં રેમાળ-ચો નિરોધું શનિવમા આગળ ચેગોને નિરોધ કરવાવાવાળા એ કેવળી સુદુમશિરિય अप्पडियायं सुकन्झाणं-ज्झायमाणे सूक्ष्म क्रियं अप्रतिपाति शुक्लध्यान ध्यायेत् જેમાં પતન થવાનો સંભવ નથી એવા સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી નામના ત્રીજા શુકલ ધ્યાનને ધરતાં ધરતાં તcuઢમચાણ મળયો નિમર્તસ્ત્રીમતથા મનોયોગ રિદ્ધિ સહુથી પ્રથમ મનોયોગને નિરોધ કરે છે-મનદ્રવ્યની સહાયતાથી જન્મના વ્યાપારને નિરોધ કરી દે છે. અર્થાત-જઘન્ય ગી પર્યાપ્ત માત્ર સંસી જીવને જેટલા મને દ્રવ્ય તથા એનાથી જમતા જેટલા વ્યાપાર હોય છે એનાથી અસંખ્યાત ગુણીત મને દ્રવ્યને તથા તેના વ્યાપારને પ્રતિ સમય નિરોધ કરતા રહીને અસંખ્યાત સમયેામાં એ સઘળાને નિરોધ કરી દે છે. આના પછી વરૂ નિમજ્ઞ-યાચો નિરુદ્ધ વચનગ જનિત વેપારને રોકે છે ભાષાદ્રવ્યની સહાયતાથી જન્મતા જીવના વ્યાપારનું નામ વાગ્યોગ છે. તેમાં પર્યાપ્ત માત્ર ક્રિઈન્દ્રિય જીવને જઘન્ય વાગ્યેગની પર્યાયોથી
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૧૩૫