________________
પ્રાસુક જળ માત્રનું પાન કરવું, ઉદ્દન અપવત નાર્દિક કરવું આ સઘળી કાય ચેષ્ટા છે. આ કાયીક ચેષ્ટાઓના આશ્રિય કરીને વિચાર અનશન તપ થાય છે આદરથી બહાર આવવું ઉદ્ધૃન તથા બહારથી અંદર જવું અપવન કહેવાય છે. વિચાર તપ ભકતપ્રત્યાખ્યાન તથા ઈંગિતના ભેદથી એ પ્રકારના છે. ગચ્છની વચમાં રહીને સાધુ દ્વારા ભકતપ્રત્યાખ્યાન તપ કરી શકાય છે. ગચ્છની વચમાં રહેનાર સાધુ જ્યારે મરણમાં ઉદ્યત થાય છે ત્યારે તે ગુરૂ દ્વારા આલેચના ગ્રહણ કરીને વિધિપૂર્વક સલેખના કરે છે. એ સમયે તે ત્રણ પ્રકારના અથવા તે ચારે પ્રકારના આહારને ત્યાગ કરી દે છે તૃણુ સસ્તા૨ક બીછાવીને શરીર અને ઉપકરણથી મમત્વભાવને પરિત્યાગ કરીને તેના ઉપર બેસી જાય છે. અને પચ નમસ્કાર મંત્રના જાપ કર્યા કરે છે. સાથે રહેલા અન્ય સાધુજન પણ એને પંચ નમસ્કાર મંત્ર સાંભળાવતા રહે છે. જ્યાં સુધી એના શરીરમાં શકિત રહે છે. ત્યાં સુધી તે પોતે જ પ્રતિલેખના આદિ ક્રિયાએ કર્યા કરે છે, પરંતુ જ્યારે શકિત ક્ષિણ થઈ જાય છે ત્યારે તે પ્રતિ. લેખના આદિ ઞીજાની પાસે કરાવરાવે છે,
ઇંગિત મરણમાં પણ એ એમજ કરે છે. શુદ્ધ સ્થણ્ડિલમાં સ્થિત થઈ ને એકલા ચતુર્વિધ આહારના પરિત્યાગ કરી એ મર્યાદિત સ્થડિલની અંદર જ પ્રતિલેખના કરે છે. અને ત્યાંજ સસ્તાર બીછાવે છે. તથા એજ મર્યાદિત ભૂમિમાં આવવું જવું કરે છે. આ મરણુમાં બીજાએથી કાર્ય કરાવતા નથી. સઘળી ક્રિયાએ પેત પોતાની જાતે જ કરે છે. પાદપાપગમન મરણુ અવિચાર છે. એ મરણમાં દેવગુરૂ વંદના વિધિપૂર્વક ચતુર્વિધ આહારનું પ્રત્યાખ્યાન કરીને અવિચાર અનશની સાધુ આ મરણુ ને કાંતા ઉપાશ્રય આદિમાં રહીને કરે છે, અથવા તેા કોઇ પર્વત આદિની ગુફામાં રહીને કરે છે. એ સ્થળે તે જીવન પર્યંત પાદપ અર્થાત વૃક્ષની માફક સ’પૂર્ણપણે નિશ્ચેષ્ટ બનીને સ્થિર રહે છે. ૫૧૨ા
હવે પછી મરણકાળના અનશનના બીજા પ્રકારના ભેક કહે છે—જ્ઞાસા’” ઇત્યાદિ
અન્વયા—અા-અથવા અથવા મરણકાળ રૂપ અનશન એ પ્રકારનાં હાય છે. સમ્મિા મિા ચાહિયા—સમિ અમિષાહ્યાતમ્ સપરિકમ અને રિકમ જે અનશનમાં ઉડવુ બેસવુ થાય છે, કરવટ બદલી શકાય છે, તેલ આદિથી માલીશ કરાય છે, આ સપરિક્રમ અનશન છે. જેમાં આ સઘળું ન કરી શકાય તે અપકિમ છે. સપરિક અનશન ભકતપ્રત્યાખ્યાન અને ઈંગિત મરણુ આ પ્રમાણે એ પ્રકારનુ છે. ભકતપ્રત્યાખ્યાનમાં પાતાની જાતે તથા ખીજાએથી પણ શારીરિક સેવા આદિ કરાવી શકાય છે. કહ્યુ પણ છે—
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૧૪૩