Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વચન સમાધારણાથી જીવ વચન સાધારણ દર્શન પર્યાને વિશુદ્ધ કરે છે. वइसाहारणदसणपजवे विसोहित्ता सुलबोहियत्तं निव्वत्तेइ-वाकूसाधारणदर्शनपर्यवान् विशोध्य सुलभबोधिकत्वं निवर्तयति दुर्लभबोधिकत्वं निर्जरयति पयन साधारण દર્શન પર્યાને વિશુદ્ધ કરીને જીવ સુલભ બધિવાળે બની જાય છે. અને દુર્લભ બધિપણાની નિજર કરે છે.
ભાવાર્થ-સ્વાધ્યાય આદિ પ્રશસ્ત વચનમાં પ્રવૃત્તિ રાખવી એનું નામ વાકુ સમાધારણા છે. આનાથી જીવને એ લાભ થાય છે કે, તે વાફ સાધારણ વાણીના વિષયભૂત જીવ અજીવ આદિ પદાર્થોને જાણી શકનારા દર્શને પર્યાને, નિશ્ચય સમ્યકત્વ અને વ્યવહાર સમ્યકત્વ આદિરૂપ સમ્યકત્વના ભેદેને, અર્થાત્ પ્રજ્ઞાપનીય પદાર્થ વિષયક સમ્યકત્વ વિશેષને વિશુદ્ધ કરે છે. એના દ્રવ્યાનું
ગના અભ્યાસથી પ્રજ્ઞાપનીય પદાર્થ વિષયક શંકાદિક દેષ દૂર થઈ જાય છે. આને લઈને પ્રજ્ઞાપનીય પદાર્થ વિષય સમ્યકત્વ વિશેષણ પણ એનું નિર્મળ થઈ જાય છે. આ પ્રમાણે એનું સમ્યકત્વ જ્યારે નિર્મળ થઈ જાય છે ત્યારે તે સુલભ બધિવાળે બની જાય છે અને દુર્લભ બોધિકતાને દૂર કરી દે છે પણ
કાય સમાધારણ કે ફલ કા વર્ણન
વચન સમાધોરણ પછી કાય સમાધારણ થાય છેઆ માટે અઠ્ઠાવનમાં બેલમાં કાયસમાધારણાને કહે છે–“વચનમાહારાણ” ઈત્યાદિ.
અન્વયાર્થ-તે વચમાાતિયાણ of ષીચે -મન્ત વોચમાધારણપયા વસુ કૌવઃ જિં જ્ઞનયતિ હે ભગવાન ! સંયમના આરાધનામાં શરીરના સમ્યફ વ્યાપારરૂપ કાયસમાધારણાથી જીવને શું લાભ થાય છે? ઉત્તરकायसमाहारणाए णं चरित्तपज्जवे विसोहेइ-कायसमाधारणतया खलु चारित्रपर्यवान् વિશોધતિ કાયસમાધારણાથી જીવ ક્ષાપશમિક આદિ ચારિત્ર ભેદોને નિર્મળ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૧ ૨૬