________________
પરિવર્તન કે ફલકા વર્ણન
આ પ્રમાણે વિશોધિત પણ સૂત્રનું વિમરણન થઈ જાય એ માટે પરિવર્તન કરવી જોઈએ. આ માટે એકવીસમા બેલમાં પરિવર્તનનું ફળ કહેવામાં આવે છે –
“વડિયટ્યાણ” ઈત્યાદિ |
અન્વયાર્થ–મને પરિચયg i ની જ નળ-મત્ત પરિવર્તના નીષ %િ નનયતિ હે ભગવાન! પરિવર્તનથી જીવને શું લાભ થાય છે? ઉત્તરમા કહે છે કે, વિઠ્ઠયાણ માં વંઝારું -રિવર્તનવા રચનારને સાત્તિ પરિવર્તનથી જીવ વિસ્મૃત અક્ષરને બરોબર કરી લે છે એને શુદ્ધ કરી લે છે, રન્નાદ્ધ ૨ વઘારૂ-વ્યાધિ ર વારિ આ પ્રમાણે જીવ એક સૂત્રાક્ષરના સ્મરણના કારણે તદ્દનુકૂળ બીજા સેંકડો અક્ષરની સ્મૃતિ કરી લે છે. આવી લબ્ધિ તેને પ્રાપ્ત થઈ જાય છે. સૂત્રસ્થ “ચ” શબ્દથી યદ લધિ તથા પદાનસરિ લબ્ધિ પણ તેને પ્રાપ્ત થઈ જાય છે. આ વાત બતાવવામાં આવેલ છે
અનુપ્રેક્ષા કે ફલ કા વર્ણન
ભાવાર્થ-અધિત સૂત્ર આદિની વારંવાર આવૃત્તિ કરવી, ગણવું તેનું નામ પરિવર્તન છે. આ પરિવર્તનથી જીવને એ લાભ થાય છે કે, તે સૂત્રાદિકમાં વિસ્મૃત થયેલા અક્ષરોને ઠીક ઠીક કરી લે છે. પતિ સૂત્રાદિક પણ જે વારંવાર ફેરવવામાં ન આવે તે એમાંથી કેટલાક અક્ષર વિસ્મૃત થઈ જાય છે. આ સ્વાનુભવની વાત છે. પરંતુ જે જીવ આને તેમજ પિતે કંઠસ્થ કરેલા વિષયને ફેરવતે રહે છે. વારંવાર તેને ગોખતે અથવા તે યાદ કરતે રહે છે. તેને એક પણ અક્ષર અથવા પદ જ્યારે તેને યાદ આવી જાય છે. ત્યારે તે તેને સંપૂર્ણ યાદ આવી જાય છે. સૂત્રના એક અક્ષરની રકૃતિથી તદનુકૂળ બીજા સેંકડો અક્ષરોની સ્મૃતિ થવી તેનું નામ વ્યંજનલબ્ધિ છે. તથા વ્યંજન સમુદાયનું નામ પદ , પરિવર્તનાથી પલબ્ધિ પણ પ્રાપ્ત થઈ જાય છે. આ પ્રમાણે પદનું સ્મરણ થવાથી તદનુકૂળ બીજા સેંકડો પદ પણ સમૃતિમાં આવી જાય છે. આનું નામ પદાનુસારિ લબ્ધિ છે. આ બધી લબ્ધિઓ જીવને પરિવર્તનથી જ પ્રાપ્ત થાય છે. તે ૨૧ /
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪