Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સહાય પ્રત્યાખ્યાન કે ફલ કા વર્ણન
એ સંગ આદિ પ્રત્યાખ્યાન પ્રાયઃ સહાયકેના પ્રત્યાખ્યાન કરવાથી સુખથી સાધ્ય થાય છે. આ વાત એગણચાળીસમાં બોલમાં સૂત્રકાર બતાવે છે“કાચા ઘરવાળેvi” ઈત્યાદિ.
અવયાર્થ–મતે સાચવદવણા ની પિં ળ-મના સગાચાને વીવઃ વિ જનચરિ હે ભગવાન ! સહાયકારિયેના પ્રત્યાખ્યાનથી જીવને શું લાભ થાય છે? ઉત્તર સહાયરૂશ્વરવાઇ જમાવે કટ્ટ-હાચર્ચાનેર gશીમા કાતિ સહાયકારિયેના પ્રત્યાખ્યાન કરવાથી જીવ (સાધુ) આત્મા એકીભાવને પ્રાપ્ત કરે છે. માત્રમૂહ ચ ની ગં કુત્ત મામાને अप्पझंझे अप्पकलहे अप्पकसाए अप्पतुमंतुमे संजमबहुले संवरबहुले समहिबहुले यावि भवइ-एकीभावभूतोऽपि च जीवः खलु एकत्वं भावयन् अल्पशब्दः अल्पझंझः अल्पकलहः अल्पकषायः अल्पत्वं त्वः संयमबहुलः संवरबहुलः समाधिबहुलश्चापि भवति એકત્વને પ્રાપ્ત બનેલ એ જીવ એકાવલંબનને અભ્યાસ કરતાં કરતાં ખૂબજ થોડું બેલે છે. ગણાદિકમાં પરસ્પર ભેદજનક વચન બેલ નથી. કેઈથી કલહ કરતું નથી. કોધાદિક કષાયોથી રહિત બને છે. “તું તું” ઈત્યાદિ અપમાન સૂચક શબ્દ પ્રયોગ કરતા નથી. સત્તર પ્રકારના સંયમને પ્રચુર માત્રામાં પાળવા લાગે છે. સંવર પણ ઘણું વધારે વખત થવા લાગે છે ચિત્તસ્વાથ્યરૂપ સમાધિ પણ તેની આધક પ્રમાણમાં વધતી જાય છે.
ભક્ત પ્રત્યાખ્યાન કે ફલ કા વર્ણન
ભાવાર્થ–પતાના ગરૂછવતી સાધુજન અહીં સહાય શબ્દથી ગૃહીત થયેલ છે. આ સહાયકારી સાધુઓનું પ્રત્યાખ્યાન કરવું એ સહાયપ્રત્યાખ્યાન છે. એમની સહાયતાના પરિત્યાગી સાધુ ગચ્છમાં રહેવા છતાં પણ, સાધુસમુદાયની વચમાં સ્થિત હોવા છતાં પણ પિતાને એકલે જ માને છે. આનું તાત્પર્ય એ નથી કે, તે આ સઘળા સાધુજનની સહાયતાનું પ્રત્યાખ્યાન રાગદ્વેશને વશ બનીને કરે છે. પરંતુ એ સમજીને જ કરે છે કે, હું એકલો છું, મારું કઈ પણ નથી. અને હું ન બીજા કેઈને છું. આ પ્રમાણે પિતાને એકાકી ભાવનાથી વાસિત કરવાવાળા એ સાધુ આત્મા પોતાનિ પ્રત્યેક ક્રિયાઓને એટલી પરિમિત બનાવી લ્ય છે કે, જેનાથી એની એ ભાવનાને ઠેસ લાગતી નથી. થોડું બેલે છે, ભેદજનક વચન બોલતાં નથી, કલહ અને ક્રોધાદિના ભાવથી સર્વથા રહિત હોય છે. “હું તું” ના ઝઘડામાં પડતા નથી. સંયમ, સંવર અને સમાન ધિની બહુલતા તેને રહે છે. તે ૩૯
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૧૧૪