Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિવકત્તાશયનાસનતા કે ફલ કા વર્ણન
આ અપ્રતિબદ્ધતા વિવક્તશયનાસનતાના વગર થતી નથી. આથી સૂત્રકાર હવે એકત્રીસમાં બેલમાં વિવક્તશયનાસનતાના વિષયમાં કહે છે-“વિવિત્ત ઈત્યાદિ !
અન્વયાર્થ–મતે વિવિચારણા i fી નળરૂ-મન્ત વિવિથનારનવચા નવઃ શિં વનતિ હે ભગવાન! વિવિક્તશયનાસનતાથી શું લાભ થાય છે? આના ઉત્તરમાં કહે છે કે, વિવિજ્ઞાસાયાજી રત્તર વળ-વિચિરાચનારની સહુ વારિત્રગુપ્ત નતિ વિવિક્તશયનાસનતાથી જીવ પિતાના ચારિત્ર ગુણની રક્ષા કરે છે વરિતકુચ નવે વિવિજ્ઞારે दढचित्ते एगतरए मोक्खभावपडिबन्ने अढविहकम्मगठिं निजरेइ-चारिग्रगुप्तश्च जीवः विविक्ताहारः दृढचारित्रः एकान्तरतः मोक्षभावप्रतिपन्नः अष्टविधर्मग्रन्थि નિરાતિ વિવિકતશયનાસનતાથી જીવ પિતાના ચારિત્ર ગુણની રક્ષા કરે છે. રક્ષિત ચારિત્ર હોવાથી જીવ વિકૃતિ આદિ રહિત આહાર કરે છે કેમ કે ચારિત્રની રક્ષા કરવામાં–તત્પર બનેલ પ્રાણ કેઈ પણ વિષયમાં લાલસાવાળા નથી હતા. આ કારણે તેનું ચારિત્ર દઢ કહેવાય છે. તથા નિશ્ચયથી તે સંયમમાં અનુરક્ત બની રહે છે, ભાવના એની “મારા દ્વારા જે કાંઈ પણ સાધ્ય હોય તે એક મેક્ષ જ છે.” એવી રહ્યા કરે છે. અર્થાત તે મોક્ષાનુરાગથી સંપન્ન રહે છે. આ પ્રમાણે તે મુનિ ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થઈને આઠ પ્રકારની કમગ્રથિને નષ્ટ કરી દે છે. અર્થાત સિદ્ધ પદને પ્રાપ્ત કરે છે.
ભાવાર્થ–સ્ત્રી, પશુ અને પન્ડકથી રહિત શયનસન અને ઉપાશ્રયનું નામ વિવક્તશયનાસન છે. આનું સેવન કરવાવાળા મુનિ પિતાના ચારિત્ર ગુણનું સંરક્ષણ કરે છે. તથા એ ગુણની સંરક્ષણતાના અભિપ્રાયથી તે વિકૃતિ રહિત આહાર કરે છે. જી હા ઈદ્રિય ઉપર જેટલો વધારે કાબુ રાખવામાં આવે એટલા જ અધિક પ્રમાણમાં તે પોતાના ચારિત્રનું પાલન કરવામાં સત્ય સાબિત થાય છે. જી હા ઈન્દ્રિયનો નિગ્રહ એજ કરી શકે છે કે, જેની એક માત્ર લાલસા મુક્તિ પ્રાપ્ત કરવાની હોય છે, આવી વ્યક્તિ જ દુર્ભેદ્ય આ અષ્ટવિધ કર્મગ્રંથિને ભેદી શકે છે. અને એના કારણે મેક્ષ પ્રાપ્ત કરી શકે છે. ૩૧
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૧૦૭