________________
વાચના છે આ વાચનાથી એ જીવ પિતાના આત્માના પ્રદેશના કર્મપ્રદેશોને દૂર કરતે જાય છે તથા શ્રતની પરંપરાને અવ્યવછેદક બની જાય છે. તથા એની આશાતના પરિત્યાગી બની જાય છે. આ પ્રમાણે શ્રત પરંપરાને ચાલુ રાખવાવાળા હોવાથી અને એની આશાતનાના પરિહારક હોવાથી એવા જીવ તીર્થધમનું અવલંબન કરવાવાળા બની જાય છે. અર્થાત સ્વયં વાચનાચાર્ય બની જાય છે. આનાથી કર્મોની નિર્જરા થતાં થતાં એ તદભવ સિદ્ધગામી બની જાય છે. ૧૯
પ્રતિપ્રચ્છનાકે ફલ કા વર્ણન
જે વાચના કરે છે, તે પ્રચ્છન્ના પણ કરે છે, આ માટે વીસમાં બોલમાં પ્રચ્છન્નાનું ફળ કહેવામાં આવે છે–“ણિપુરઝળપણ” ઇત્યાદિ !
અન્વયાર્થ–મત્તે દિggયાણ R નીવે f sળે-મત્ત પ્રતિષ્ઠા નીવઃ વિ ષનયતિ હે ભગવાન! પ્રતિપ્રચ્છનાથી જીવ ક્યા ગુણને પ્રાપ્ત કરે છે ?
ઉત્તરમાં કહે છે કે, હિપુછાચા સુત્તરથ તમારું વિરો-તિબઇને સુત્રાશે તમાન વિધતિ પ્રતિરછન્નાથી જીવ સૂત્ર, અર્થ અને સૂત્રાર્થ આ સઘળાને તત્તદવિષયક સંશાદિકના અપનયનથી વિશુદ્ધ કરે છે. આનાથી તે વા નોળિ વોરિંછ-wા મનીય વાયુઝિત્તિ કાંક્ષારૂપ મેહનીય કર્મને નષ્ટ કરે છે.
ભાવાર્થ-ગુરુની સમીપ પૂર્વ અધીત સૂત્ર આદિનું ફરીથી પૂછવું તેનું નામ પ્રતિપ્રચ્છના છે. આ પ્રતિપ્રચ્છનાથી જીવને એ લાભ થાય છે કે, તે સૂત્ર, અર્થ અને એ વિષયના અંગે ઉદ્દભવતા સંદેહને દૂર કરી આ સઘળામાં નિસંદેહરૂપ બની જાય છે. આ નિઃસંદેહરૂપ પરિણતિથી તેના “આ પ્રમાણે છે, અને તેને આ પ્રકારે પઢવું મારે ઉચિત છે.” આ પ્રકારનાં કાંક્ષા મોહનીય અનભિગ્રહિક પિથ્યાત્વરૂપ કર્મ નષ્ટ થઈ જાય છે. | ૨૦ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪