________________
સ્મશાનમાં જે કલેવર ખાળી નાખેલ હોય તે અસ્વાધ્યાય ના નિમિત્ત મનતા નથી. અસ્વાધ્યાયમાં નિમિત તે એજ છે કે જે ન તા માળવામાં આવેલ હાય અને ન દાટી દેવાયેલ હાય. જો કે, સ્મશાન વરસાદના પાણીથી ધાવાતું રહે છે તે પશુ ત્યાં સ્વાધ્યાય આ માટે નથી કરવામાં આવતા કે, ત્યાં મનુષ્યેાનાં હાડકાં પડેલાં રહેતાં હેાય છે. તથા આડમ્બર નામના યક્ષાયતનમાં, રુદ્રના આયતનમાં, ચામુંન્ડાના આયતનમાં નીચે મનુષ્યનું કપાળ રાખવામાં આવે છે. આ માટે ત્યાં ખાર વર્ષના અસ્વાધ્યાય કાળ કહેવામાં આવેલ છે.
જે ગામમાં સમુત્પન્ન કાઈ પણ બીમારીરૂપ આશીવથી મરેલા અનેક મનુષ્ય કે જેને બહાર કાઢવામા આવ્યાં ન હાય તથા ભૂખથી મરી ગયેલ હાય અને તેને કાઢવામાં આવેલ ન હોય અથવા જ્યાં આઘાત સ્થાનમાં અનેક જન મરેલાં પડેલ હાય એવા એ સ્થાનામાં બાર વર્ષ સુધી સ્વાધ્યાય ન કરવા જોઈએ. જો તે સ્થાન અગ્નિથી મળી ગયેલ હાય અથવા વરસાદના પાણીથી ધાવાઈ ગયેલ હાય તા ત્યાં સ્વાધ્યાય કરવામાં કોઈ બાધ નથી.
જો શ્મશાનને અનેક જનેાએ મળીને અવાસિત કરી લીધેલ હોય અર્થાત એ સ્થાન ઉપર અનેક મનુષ્ય મકાન બનાવીને રહેવા લાગેલ હેાય તે એ સ્થાનનું શેાધન કરવામાં આવે છે. એ વખતે ત્યાં જો કાઇ મનુષ્યનાં હાડકાં મળે છે તે તેને ફેંકી દેવામાં આવે છે. આ કારણે ત્યાં અસ્વાધ્યાય માનવામાં આવતા નથી. નાના ગામડામાં જો કેાઈ મરી ગયેલ હાય તા ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવા જોઈએ તે જ્યાં સુધી એનું મૃત શરીર ગામથી બહાર કરવામાં આવેલ ન હેાય પત્તનમાં અથવા માટા ગામમાં જો ત્યાં વાડામાં અથવા મહે।લ્લામાં જો કેાઈ મરી જાય છે તેા સાધુજન એ વાડાના અને મહે જ્ઞાને પરિત્યાગ કરી દે છે. અર્થાત ત્યાં સ્વાધ્યાય કરતા નથી. ત્યાં સુધી કે એ મરનારના કલેવરને વાડાથી અથવા એ મહેાટ્ટામાંથી બહાર કાઢવામાં ન આવેલ હાય, વાડા અથવા મહાવાથી ખીજે સ્થળે મરવાથી અસ્વાધ્યાય નથી થતા. જો મડદાને સાધુએના ઉપશ્રયની આગળથી સેા હાથની અંદર અંદરથી લઈ જવામાં આવે છે તે જ્યાં સુધી તે સેા હાથ છેટે નથી નીકળી જતા ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવા જોઈએ. સેા હાથ છેટે નીકળી જવા પછી સ્વાધ્યાય કરવામાં કોઈ બાધા નથી અહી પાંચ પ્રકારના પરસમુર્ત્ય અસ્વાધ્યાય થયા. આત્મસમ્રુત્ય અસ્વાધ્યાયિક આ પ્રમાણે છે-જે શરીરથી સમ્રુત્ય થાય છે તે આત્મસમ્રુત્ય છે. તે એક વિધ તથા એ વિધ હાય છે. એક વિધ સયતાને હાય છે. એવિધ સાઘ્વીયાને હાય છે. એક વિધ-અશખવાસીર-ભગન્દર આદિ વિષયવાળા છે તથા એ વિધ અશ-ભગન્દર આદિ વિષયવાળા તથા માસિક ધર્મ વિષયવાળા છે. અર્થાત એવી સ્થિતિમાં જ્યારે ખાવાસીર હાય અથવા માસિક ધર્મ હૈાય તે સ્વાધ્યાય કરવામાં આવતા નથી.
હવે અર્શી અને લગન્દરવાળા મુનિ પાસે અસ્વાધ્યાયની વિધિ કહે છે
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૯૩