________________
કાલપ્રતિલેખના કે ફલ કા વર્ણન
એ કાળ પ્રતિલેખનાને પંદરમાં બેલમાં સૂત્રકાર કહે છે-“ હેળા” ઈત્યાદિ.
અન્વયાર્થ–મંતે-મત હે ભગવાન! ઋવિહેળા વીવે િળજાતિસેવના જીવઃ વિનતિ કાળ પ્રતિલેખનાથી જીવ કયા ગુણને પ્રાપ્ત કરે છે ? એના ઉત્તરમાં કહે છે કે-૧૪રિલૅનયા જાનવરજિક ત૬વઢતિસેવનથા હુ જ્ઞાનાવરણીયં કર્મ ક્ષતિ કાળ પ્રતિલેખનાથી જીવ જ્ઞાનાવરણીય કર્મને નાશ કરે છે.
ભાવાર્થ-કાળ શબ્દથી અહીં અસ્વાધ્યાયને કાળ ગૃહીત થયેલ છે. પ્રાદેષિક, અર્ધરાત્રિક, વરાત્રિક, અને પ્રાભાતિકના ભેદથી કાળ ચાર પ્રકારના છે. પ્રાદેષિકમાં–પ્રદેષના સમયમાં સૂર્યાસ્ત સમયની પહેલાં અર્ધ મુહર્ત માત્ર કાળ અસ્વાધ્યાયને કાળ છે. પ્રભાતિકમાં-પ્રભાતના સમયમાં-સૂર્યોદયના અનં.
ન્તરનો અર્ધ મુહૂર્ત માત્ર કાળ, અસ્વાધ્યાયને કાળ છે, અર્ધરાત્રિકમાં–અધીરાતના સમયમાં-મુહુર્તમાત્ર કાળ અસ્વાધ્યાયનો કાળ છે. મધ્યામાં પણ
હત માત્ર કાળ અસ્વાધ્યાયને કાળ છે. રાત્રીને ત્રીજા પ્રહરરૂપ જે કાળ છે તે વૈરાત્રિક કાળ છે. આ કાળ નિદ્રાને છે. આ સઘળા અસ્વાધ્યાય કાળ છે. આ કાળની પ્રતિલેખનાનું નામ કાળઝતિલેખના છે. એ પ્રતિલેખનાના પ્રભાવથી જીવ જ્ઞાનાવરણીય કર્મને વિનાશ કરે છે. આ માટે કહ્યું છે કે –
"पिय धम्मो दृढ धम्मो संविग्गो चेवऽवज्जभीरु य।
खेयन्नू य अभीरू कालं पडिलेहए साह ॥१॥" અર્થાત પ્રિય ધર્મ દઢધર્મા સંવિન પાપબિરૂ ખેદજ્ઞ પર દુખના જ્ઞાતા અર્થાત્ અભિરૂ-પરીષહ ઉપસર્ગથી ન ડરનાર મુનિના માટે આવશ્યક છે કે, તે કાળ પ્રતિલેખના કરે. અહીં અસ્વાધ્યાયના પ્રસંગથી આસ્વાધ્યાયિકની નિરૂપણું કરવામાં આવે છે. સ્વાધ્યાય જ સ્વાધ્યાયિક છે. સવાધ્યાય જે સમયે
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૮૬