Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રીત+તો વિરતો જ્યારે તેની ઈચ્છાઓનો નિષેધ થઈ જાય છે. ત્યારે તે જીવ સઘળાવિષયેના તરફથી તૃષ્ણ રહિત બની જાય છે. વિતૃષ્ણ બનેલ એ જીવ શિતિભૂત બનીને સંયમમાર્ગમાં વિચરે છે.
ભાવાર્થ–જે વસ્તુમાં સ્વભાવિક પ્રવૃત્તિ થાય છે, એ પ્રવૃત્તિના પ્રતિકૂળ વિવક્ષિત કાળની મર્યાદા અનુસાર ગુરુની સામે એ વસ્તુની નિવૃત્તિનું કહેવું એનું નામ પ્રત્યાખ્યાન છે. આ પ્રત્યાખ્યાનથી જીવ આસવના કારભૂત મિથ્યાત્વ અવિરતિ, પ્રમાદ, કષાય અને જેને નિરોધ કરે છે. જે રીતે તળાવમાં નાના મોટા કળા અને નદી દ્વારા પાણી આવે છે. એ જ પ્રમાણે આ જીવરૂપી તળાવમાં એ મિથ્યાત્વ આદિ નાળાઓમાંથી કર્મરૂપી પાણી આવે છે. આ કર્મરૂપી પાણીનું આવવું એજ આસવ છે. તથા પ્રત્યાખ્યાનના બળ ઉપર એ જીવ વિષયમાં વૃદ્ધિરૂપ ઇચ્છાઓને પણ નિધ કરી દે છે. જ્યારે વિષયેના તરફથી એની ઈચ્છાઓ નિરોધ થઈ જાય છે. ત્યારે તે કોઈ પણ દ્રવ્યના સેવનની લાલસાવાળા રહેતા નથી. સઘળી બાજુએથી તેને શાંતિ મળતી રહે છે. આવી સ્થિતિમાં શાંન્તિરૂપી સુધાના આસ્વાદથી એને આનંદ જ આનંદનો અનુભવ થાય છે. તે એજ જાણે છે. આ આનંદને અનુભવ કરીને તે તૃપ્ત બનીને જ સંયમમાર્ગમાં વિચરણ કરે છે. કોઈ પણ પ્રકારે તેને ક્યાંયથી પણ અશાંન્તિ થતી નથી. એ સૂત્ર ૧૩
સ્તુતિ કે ફલ કા વર્ણન
પ્રત્યાખ્યાન કરનાર આસવ રહિત થાય છે. જે આસવ રહિત થાય છે તેજ કર્મક્ષય કરીને સિદ્ધ થાય છે. આ કારણે ચોદમાં બેલમાં સિદ્ધોની સ્થિતિ–સ્તવ સ્તુતિ મંગળનું ફળ કહે છે-“થર રૂ” ઈત્યાદિ.
અન્વાયર્થ–મતે થથરૂમાળ નીવે વિં ગળેટૂ-મત્ત સ્તવતુતિમાન જીવ જયતિ હે ભગવાન! સામાન્ય ગુણત્કીર્તનથી તથા અસાધારણ ગુણે
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
८४