Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કીર્તનથી જીવને શું લાભ થાય છે? આ પ્રમાણે પુછવાથી ભગવાન કહે છે
-थयथुइमंगलेणं नाणदसण चरित्तबोहिलाभं जणेइ - स्तवस्तुतिमंगलेन ज्ञान સનરાત્રિલોધિમં નત્તિ જીવ આ સ્તવસ્તુતિરૂપ મંગળથી જ્ઞાન દર્શન અને ચારિત્ર રૂપ બધિ લાભને પ્રાપ્ત કરે છે. બેધિનું ફળ હેવાથી અહિં ચારિત્રને બધિ કહેલ છે. અથવા જીવના ઉપયોગ રૂપ હોવાથી ચારિત્રને બેષિ રૂપ કહ્યું સ્થાનાંગમાં પણ આજ વાત કહેલ છે.
"तिविहा बोही पण्णत्ता तं जहा-णाणबोही चेव,
दसणबोही चेव, चरित्तबोही चेव " इति ! બીજું પણ કહે છે કે –
" भत्तीए जीनवराणां परमाए खीणपेज्जदोसाणे,
आरुग्गवोहीलाभं समाहि मरणं च पार्वति" ક્ષીણ રાગદ્વેશવાળા જીતેન્દ્ર પ્રભુની ઉત્કટ ભક્તિથી જેને આરાય બેધિલાભ અને સમાધિ મરણ પ્રાપ્ત થાય છે. નાઇલ જરિત્તવોાિમહં જ જં जीवे अंतकिरियं कप्पविमाणोववत्तिगं आराहणं आराहेइ-ज्ञानदर्शनचारित्रबोधिलाभसंपन्नश्च खलु जीवः अन्तक्रियां कल्पविमानोपपत्तिका आराधना आराधयति ज्ञान, દર્શન, ચારિત્રરૂપ બધિલાભથી યુક્ત બનેલ જીવ અનંતક્રિયાને-મુક્તિને, તથા કર્મ અવશિષ્ટ રહેવાથી કપમાં-દેવલે કે માં અથવા વેયક અનુત્તર વિમાનમાં ઉત્પન્ન કરાવનાર જ્ઞાનાદિકની આસેવનારૂપ આરાધનાને આરાધિત કરે છે ૧૪
અહંત પ્રભુની વંદના પછી સ્વાધ્યાય કરવો જોઈએ, પરંતુ એ સ્વાધ્યાય કરવા માટે જે કાળ નિયત કરવામાં આવેલ છે એ કાળમાં જ કરી શકાય છે. સ્વાધ્યાય કરવાના કાળનું જ્ઞાન કાળ પ્રતિલેખના પૂર્વક થાય છે. આથી
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૮૫.