Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પૂર્વોપાજીત જ્ઞાનાવરણીયાદિક કર્મોને રવવિજ્ઞા-ક્ષચિવા ક્ષય કરીને પુનરાવૃત્તિ રહિત સિદ્ધિ ગતિને vમંત્રિામત્તિ પ્રાપ્ત કરી લે છે. એવું મેં જેમ ભગવાનથી સાંભળ્યું છે જિનેમિ-રૂતિવીમિ તેવું જ છે જબ્બ ! તમને કહેલ છે. ૩૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના અઠાવીસમા અધ્યયનને ગુજરાતી ભાષા અનુવાદ સંપૂર્ણ છે ૨૮ છે
ઉત્તીસર્વે અધ્યયન કા પ્રારંભ
ઓગણત્રીસમા અધ્યયનને પ્રારંભ અઠ્ઠાવીસમું અધ્યયન કહેવાઈ ગયું છે, હવે ઓગણત્રીસમા અધ્યયનની શરૂઆત થાય છે. આ અધ્યયનનું નામ સમ્યકત્વ પરાક્રમ છે. આ અધ્યયનને સંબંધ આડ્રવેશમા અધ્યયનની સાથે આ પ્રમાણે છે–અઠ્ઠાવીશમાં અધ્યયનમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ આ ચાર વાતને મુક્તિનું કારણ બતાવેલ છે. આ ચારે સવેગથી લઈને અકસ્મતા પર્યત તેતર બલવાળા હોય છે. જેથી આ સંવેગાદિકેની વિશેષરૂપથી સમજણ આપવા માટે આ અધ્યયનને પ્રારંભ કરવામાં આવેલ છે. અઠ્ઠાવીશમાં અધ્યયનમાં મોક્ષમાર્ગની ગતિ બતાવવામાં આવેલ છે, તે ગતિ વિતરાગતાપૂર્વક થાય છે. આ કારણે તે વિતરાગતા કઈ રીતે થાય છે એ વાત આ અધ્યયન દ્વારા કહેવામાં આવશે. આ પ્રમાણે એ બને સંબંધને લઈને આ અધ્યયન કહેવામાં આવે છે. આમાં સર્વ પ્રથમ શ્રી સુધમવામી શ્રી જબૂસ્વામીને કહે છે–“સુ” ઈત્યાદિ !
ઉન્નીસવાં અધ્યયન કી અવતરણિકા
અન્વયાર્થ–બાલ-વાયુમન્ હે જબ્બ ! સુર્ય મે-મે શ્રુતમ્ મેં ભગવાનની પાસેથી સાંભળ્યું છે, તેí માવા gવદ્યાર્થ-તેર માવતા પૂર્વ નાહ્યા/જૂ સમગ્ર ઐશ્ચર્યાદિ ગુણસંપન્ન અને ત્રણ લેકમાં પ્રસિદ્ધ તીર્થકર શ્રી મહાવીર સ્વામીએ આ પ્રમાણે-વફ્યુમાણ પ્રકારે કહ્યું છે, શું કહ્યું છે ? આ પ્રમાણે શિષ્યની જીજ્ઞાસાના સમાધાન નિમિત્ત શ્રી સુધર્માસ્વામી કહે છે કે, વાસ समणेण भगवया महावीरेणं इह खलु सम्मत्तपरकमे नाम अज्झयणे पवेइये
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
မှ မှ