Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઈષ્ટ પદાર્થના વિચાગથી થનાર આ ધ્યાનરૂપ માનસિક દુઃખાના નાશ કરે છે કે જેથી એ દુઃખ એને ફરીથી પ્રાપ્ત ન થાય. અર્થાત-દુઃખાના કારણભૂત કર્મોની એ નિર્જરા કરી દે છે. આથી કારણના અભાવમાં કાર્ય બનતું નથી. જ્યારે એ જીવ આ રીતે શારીરિક અને માનસિક દુઃખાથી રહિત બનીને તે જન્માવાનું ન મુદ્દે નિત્તેર્-અવ્યાવાય મુલં જ નિવર્તયંતિ અવ્યાબાધ સુખાને પ્રાપ્ત કરે છે, ધર્મની મહિમા કદી તિાહિત થઈ શકતી નથી. કારણ કે, જીવાના ધર્મથી જ સફળ મનેારથ ફ્ળતા ફૂલતા રહે છે. અન્ય સ્થળે પણ આવું જ કહેલ છે—
धर्मोऽयं धनवलुमेषु धनदः, कामार्थिनां कामदः, सौभाग्यार्थिषु तत्प्रदः, किमथवा पुत्रार्थिनां पुत्रदः ॥ राज्यार्थिष्वपि राज्यदः, किम परं नाना विकल्पै नृणां,, तत् किं यन्न ददाति, किंच तनुते स्वर्गापवर्गावपि ॥ १ ॥ ધર્મના મહિમા જ એવા છે કે, તેનું સેવન કરનાર વ્યક્તિઓમાંની કાઈ જો ધનની ઇચ્છા ધરાવનાર હોય તા એને ધનની અપાર રાશી આપે છે. જો એ કર્મોથી હાય તા એણે ઈચ્છેલી સઘળી અભિલાષાએ પૂર્ણ કરે છે, જો તે સૌભાગ્યના અભિલાષી હોય તે તેના સૌભાગ્યને ચમકાવે છે. જો પુત્રની અભિલાષાવાળા હેાય તે તેને સર્વોત્તમ પુત્ર આપે છે, અથવા તે જો રાજ્યના અભિલાષી હાય તેને રાજ્ય આપે છે. વધારે શું કહેવામાં આવે સંસારમાં એવી કાઈ પણ વસ્તુ નથી કે, જે ધર્માંથી મળી ન શકતિ હાય. સ્વર્ગ અને મેાક્ષની પ્રાપ્તિ પણ જીવને આ એક ધર્મના પ્રભાવથી જ થાય છે. ॥ ૨ ॥ ભાવા—અહીં એવી આશકા ન કરવી જોઇએ કે, સ ંવેગનું ફળ પ્રદર્શિત કરતી વખતે સૂત્રકારે પહેલાં જ ધમની શ્રદ્ધા અને એના ફળની પ્રરૂપણા કરી દીધેલ છે. બીજી વખત ધશ્રદ્ધાના ફળને પ્રદર્શિત કરવાથી પુનઃરક્તિ દોષ લાગે છે. આનું સમાધાન એ છે કે, પહેલાં જે ધર્મ શ્રદ્ધાનું કથન સૂત્રકારે કરેલ છે. એમાં એમણે એ પ્રદર્શિત કરવું. ઈષ્ટ હતું કે, આ ધ શ્રદ્ધા સવેગનું ફળ છે. પરંતુ અહીં જે ધર્મશ્રદ્ધાનું ફળ અતાવવામાં આવેલ છે તે એવું નથી ખતાવ્યું. અહીં તે તે સ્વતંત્રરૂપથી ખતાવવામ આવેલ છે. આથી એમાં પુનરૂક્તિ દોષની સંભાવના નથી. ।। ૩ ।|
ધર્મ શ્રદ્ધાળુએએ ગુરુ આદિની શુ ષા અવશ્ય કરવી જોઈએ. આથી ચાથા
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
७३