Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સ્વ વિશોધચત સિદ્ધિરૂપ સુગતિનું વિશેાધન કરે છે. અર્થાત્ સિદ્ધગતિના કારણભૂત સમ્યગ્દર્શન આદિની શુદ્ધિ કરતા રહે છે. એની શુદ્ધિ થવાથી પસસ્થાનું ર્ખં विनय मूलाई सव्वकज्जाई साहेइ अन्नेय बहवे जीवे विणिइत्ता भवइ - प्रशस्तानि खलु विनयमूलानि सर्वकार्याणि साधयति अन्यांश्च बहून् जीवान् विनेता भवति म ભવમાં પ્રશસ્ત તથા વિનય હેતુક સમસ્ત શ્રુત જ્ઞાનાદિરૂપ કાર્યોને તથા પરભવમાં મુક્તિરૂપ કાર્યને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે તે સ્વાર્થ સાધક મનીને પશુ પરમાર્થ સાધક અને છે. કેમકે, ખીજા ઘણા માણસેાને પણ એ પેાતાના જીવન કાળમાં આ વિનય ધમમાં લગાડી દે છે.
ભાવા—જે સાધુ પેાતાના આચાય દેવની અથવા દ્વીક્ષા પર્યાયમાં પેાતાથી મોટા સાધુજનની યા સાધર્મી સાધુની પર્યુંપાસના-સેવા આદિ કરે છે તે એની વૈયાવૃત્તિ દ્વારા વિનય તપ ધારણ કરે છે. કેમકે, જ્યાં સુધી આત્મામાં વિનય આવતા નથી ત્યાં સુધી બીજાની સેવા કરવાનેા ભાવ ઉદય થતા નથી. આવા સાધુ પોતાના ગુરુદેવ આદિના અપવાદ કદી પણ પેાતાના મેઢેથી કરતા નથી, કેમકે, તે જાણે છે કે, આમ કરવાથી આશાતના દેષના ભાગી થવું પડે છે. આશાતના દોષના પ્રભાવથી જીવને નરક અને તિર્યંચગતિમાં જઈને દુઃખ ભાગવવા પડે છે. તથા કદાચ જો મનુષ્ય ગતિમાં જન્મ થઈ જાય તા તેને મ્લેચ્છ આહિરૂપ નીચ કુળામાં જન્મ લેવા પડે છે, દેવ ગતિમાં પણ કવિષિક જાતીના દેવામાં જન્મ લેવા પડે છે. આથી તે આશાતનાના દોષાથી સદા મચતા રહે છે. ગુરુ આદિના ગુણેાનું પ્રકાશન કરવું, એમની ભક્તિ કરવી, મહુમાન કરવું, એજ તે ઉચિત માને છે. આથી એના પ્રભાવને કારણે દેવાદિ સુતિમાં તે જન્મ લે છે. તથા સિદ્ધિગતિને સુધારવાની ચેષ્ટામાં નિરત રહ્યા કરે છે. સમ્યગૂદન આદિ જે સદ્ગતિના માર્ગ છે. એને સદા સંભાળતા રહે છે. આ કારણે જીવ પ્રશસ્ત અને વિનયપૂર્વક સઘળા કાર્યને કરવા ઉપરાંત બીજા ઘણા જીવાને પણ પેાતાના જીવન કાળમાં આ ધમમાં લગાડી જાય છે. ૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૭૫