Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પારણાના સમયે એ વાચક અને વૈયાવૃત્ત કરવાવાળા સાધુ નિત્ય આય'ખિલ કરે છે. આ પ્રમાણે છ મહિનાના સમય જ્યારે વિતી જાય છે ત્યારે તપસ્યા કરનાર સાધુ વૈયાવૃત્ત કરવા લાગે છે અને પહેલાં જે વૈયાવૃત્ત કરનાર સાધુ હતા તે તપસ્યા કરવા લાગી જાય છે. આ પ્રમાણે કરતાં કરતાં જ્યારે છ મહિના વીતી જાય છે ત્યારે એમની વચમાંથી એક વાચક અની જાય છે અને પહેલાના વાચક તપસ્યામાં નિરત ખની જાય છે. અને બીજા સાધુ એની વૈયાવૃત્તી કરવા લાગી જાય છે. આ પ્રમાણે જ્યારે અઢાર મહિના વીતી જાય છે ત્યારે કલ્પની સમાપ્તિ થતાં તે સાધુ કાં તે ફરીથી એ તપની આરાધના કરવામાં લાગી જાય છે. અથવા જીનકલ્પને ધારણ કરી લે છે અથવા તે પેાતાના ગચ્છમાં જઈ ને ભળી જાય છે. આ રીતનુ એ તપસ્વીઓનું જે ચારિત્ર છે તેનું નામ પરિહાર વિશુદ્ધ ચારિત્ર છે. આ ચારિત્ર ભરતક્ષેત્ર અને ઐરવત ક્ષેત્રમાં જ પ્રથમ અને અંતિમ તીથ કા તીથ માં પળાય છે. અન્યત્ર નહીં, જે ચારિત્રમાં લેાલકષાય સૂક્ષ્મ બની જાય છે તેનુ નામ સૂક્ષ્મ સાંપરાય ચારિત્ર છે. આ ચારિત્ર ઉપશમ શ્રેણી અને ક્ષપકશ્રેણીમાં લેાભાણુ વેદનના સમયમાં થાય છે. ૫ ૩૨ ॥ યથાખ્યાત ચારિત્ર કષાય વતને થાય છે તેને કહે છે-“બાપા” ઈત્યાદિ
યથાખ્યાત ચારિત્ર કિસ કો હોતા હૈ ?
અન્વયા—અદ્દલાચં
સાચું-ચયાહ્યાતમ અાન્ યથાખ્યાત ચારિત્ર કષાયના પિત અને ઉપમિત અવસ્થામાં થવાના કારણથી અકષાય સ્વરૂપ કહેવામાં આવેલ છે. આ ચારિત્રમાં કષાયજન્ય કાઈ પણ કાર્ય થતું નથી. આ ચારિત્ર કમન્થાલ યાનિલ-છથય વા નિનય છદ્મસ્થ ઉપશાંત માહ, ક્ષિણ મેાહ, એવા અગ્યારમા અને ખારમા ગુણુસ્થાન વતી જીવાને, તથા સચેાગ વળી અને અયેાગ કેવળીને થાય છે. યં-તંત્ આ પાંચે પ્રકારનું જાત્તિ-યાત્રિકૢ ચારિત્ર ચરિત્તર-દરમ્ ચય ક રાશીથી રિક્ત કર વાના સ્વભાવવાળુ છે. અથવા કર્મીની રાશિના અભાવ કરવાવાળું છે. આઢ્યિ હોદ્દ-બાફ્યાત મત્તિ એવું તીર્થંકર અને ગણધર દેવાએ કહેલ છે. શકા- ત્તિળ નિાિતનેળ પરમુન્નર ’’ આ વાકયાનુસાર ચારિત્રથી તે સંવર થાય છે, મેાક્ષ નહીં. તેા પછી અહીં તેને કઇ રીતે કહેવામાં આવેલ છે, ચકિતકર તે તપ હેાય છે, તે આવી શંકા કરવી ઠીક નથી. કારણ કે, તપ પણ ચારિત્રનાજ અત ́ત છે. આથી તપ અને ચારિત્રમાં વાસ્તવિક ભેદ નહીં હોવાથી કાઈ વિરાધ ન માનવા જોઈએ. ॥ ૩૩ ।।
“ ચારર ''
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૬ ૪