Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
<<
ક્રી પણ— મિવારુતિ” ઈત્યાદિ !
અન્વયા ——કુશિષ્યામાં છેૢ ઃ કાઈ સાધુ એવા પણ હાય છે કે, જે મિલારુસિમિક્ષારુત્તિઃ ભિક્ષાવૃત્તિ કરવામાં આળસુ હાય છે, આવા સાધુ ગોચરીના સમયે આવતા પરીષહને સહન કરવામાં અયેાગ્ય હાય છે. અર્થાત તે ગેાચરીના પરીષહાને સહન કરી શકતા નથી. ìઃ કાઈ એક સાધુ જોમાળમીહદ્-અપમાનમીહઃ અપમાનને સહન કરવામાં ભીરુ હાય છે, આવા સાધુ ભિક્ષા માટે પર્યટન કરવા છતાં પણ ગૃહસ્થના ધરામાં જવા માટે તત્પર થતા નથી, કેાઈ એક સાધુ થન્દ્રે તજ્જ; અહંકારી હાય છે, એવા સાધુ પેાતાના અહંભાવને કારણે વિનયધમને પાળી શકતા નથી. પછી આચાય વિચારે છે કે, હું કાઈ શિષ્યને વિનીત સમજીને હેતુ અને કારણેાથી સમજાવું તા એ પણ વક્ષ્યમાણુ પ્રકારના ખની જાય છે. || ૧૦ ||
હવે એને જ કહે છે— સો વિ” ઇત્યાદિ !
અન્વયાથો વિ–સોનિ એ પણ શિષ્ય બંસરમાન્નિો-અન્તરમાઃઃ જ્યારે આચાય તેને સમજાવે છે ત્યારે તે વચ્ચે વચ્ચે મેલીને દ્વેષ જ પ્રગટ કરતા રહે છે. અર્થાત્ આચાર્ય મહારાજના સમજાવવામાં પણ તે દોષ જ પ્રગટ કરતા રહે છે. તથા એ કુશિષ્ય ગારિયાળ તં થયળ પ્રમિલળ ક્િ જ્ઞાોળાં તદ્રુષને ગમીક્ષ્ણ તિરુતિ આચાય તેને જે કાંઇ કહે છે એના વચનને વારવાર કુટુકિતથી વિપરીત બતાવતા રહે છે. અથવા આચાય એને કાંઈ હિત શિક્ષાની વાત કહે છે, તે તે તરત જ પ્રત્યુત્તરના રૂપથી કહેવા માંડે છે કે, આપ અમને શા માટે આમ કહ્યા કરે છે, આપ જ એ પ્રમાણે કેમ કરતા નથી. અર્થાત્—આપ અમને જેમ કહેા છે તેવુ આપ કેમ કરતા નથી, ૫ ૧૧ ॥ એ કુશિષ્ય કેવું પ્રતિકૂળ આચરણ કરે છે તે કહે છે ન આઈત્યાદિ! અન્વયાથકુશિષ્યને જ્યારે આચાર્ય મહારાજ એવું કહે છે કે, ડે શિષ્ય ! અમુક શ્રાવિકાના ઘેરથી મારા માટે તમે આહાર લઈ આવે! એ સમયે તે કુશિષ્ય જવામ આપે છે કે, સા મમ ન વિચાળ–મા માં નવિજ્ઞાનત્તિ એ શ્રાવિકા મને એળખતી નથી, આથી તે મને આપશે નહી. અથવા એવા પણ ઉત્તર આપી દે છે કે, મન્ને-મન્યે હે ગુરુ ! હું એવું માનું છું કે, નિળયા હોકૢિ તે આ સમયે ઘેરથી કયાંક બહાર ગઈ હશે. અથવા એવું પણ કહી
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૪૨