Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કામળ વૃત્તિવાળા તથા ગંમરે ગમીઃ ગાંભીય ગુણથીયુક્ત અને સુદ્ઘમાહિમુલમાદિત્તઃ અતિશય સમાધિસ’પન્ન એવા એ મવા-નફામાં મહાત્મા ગાઁચાય મહારાજ ભીમૂળ અવળા-શૌમૂતેન ગામના ચારિત્રયુક્ત આત્મપરિણતિથી ચુત બનીને મહિં વિરૂ-મદ્દી વિરતિ પૃથ્વી ઉપર વિચરવા લાગ્યા. અર્થાત્ મેાક્ષરૂપ પેાતાના આત્મકલ્યાણની સાધના કરવામાં તલ્લીન ખની ગયા. ત્તિનેમિકૃત્તિ કનીમિ” આ પ્રમાણે જેવું ભગવાન પાસેથી મે' સાંભળ્યું છે તેવું જ કહેલ છે.૧ના શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનું ‘ખટ્ટુ કીય’ નામનું સત્તાવીસમું અધ્યયન સપૂર્ણ ॥૨૭॥
અઠાઇસર્વે અઘ્યયન કા પ્રારંભ ઔર મોક્ષમાર્ગ કે સ્વરૂપ ઔર ઉનકે ફલ કા કથન
અઠાવીસમા અધ્યયનની શરૂઆત
સત્તાવીસમુ' અધ્યયન કહેવાઈ ગયુ છે. હવે અઠાવીસમા અધ્યયનની શરૂઆત થાય છે. આ અધ્યયનના સત્તાવીસમા અધ્યયન સાથે આ પ્રમાણે સંબંધ છે.–સત્તાવીસમા અધ્યયનમાં શઠતા ( કુટિલતા ) ના પરિત્યાગ કરીને વિનય માઈવ આરૂિપ અશઢતા ધારણ કરવી જોઈએ, એમ કહેલ છે. અને એ અશાતાને ધારણ કરનાર સાધુને મેક્ષમાર્ગની પ્રાપ્તિ સુલભ અને છે, એ વાતને સમજાવવા માટે આ અઠાવીસમા અધ્યયનના પ્રારંભ થાય છે. શ્રી સુધર્માવામી જમ્મૂવમીને કહે છે-“ મોલમાં ’” ઈત્યાદિ.
અન્વયા—હું સઘળા કર્મોના ક્ષયરૂપ મોમળવું-મોક્ષમાર્ગતિ મેાક્ષના સમ્યગ્દર્શન આદિરૂપ માર્ગથી પ્રાપ્ત થનારી સિદ્ધિગમનરૂપ ગતિને કહું છું; મુળેશ્‰જીત તે સાંભળે. આ ગતિ વાળસંતુŔ-ચતુાળસંયુ, ચતુષ્કારણ જ્ઞાન, દર્શન, ચારિત્ર તથા તપ આ ચાર કારણેાથી યુક્ત છે. નાળનકલનાંજ્ઞાનવોનરુક્ષનાં સભ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, એ બન્ને જેનાં લક્ષણ છે. એવી છે. જીનેન્દ્ર દેવે આને પેાતાની દિવ્ય વાણી દ્વારા પ્રતિપાદન કરેલ છે, તથા આ શાશ્વતિક હાવાથી તત્ત્વ તાં સત્યરૂપ છે.
શંકા-ક્ષ્યમાણુ એ જ્ઞાનાદિક ચાર કર્મક્ષય લક્ષણરૂપ મેક્ષનાંજ કારણ છે ગતિનાં નહીં. ગતિ તા આ મુક્તિના પછી થનારી અવસ્થાનુ નામ છે. આ કારણે આમાં ચતુષ્કારણુતા આવતી નથી. મેાક્ષમાંજ ચતુષ્કારણુતા આવે છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૪૫