Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આત્મા કે કિયાત અથવા અકિય આદિકા નિરૂપણ
કેટલાક એ મત ધરાવે છે કે આત્મા સર્વથા નિષ્ક્રિય છે, પણ તેમની તે માન્યતા બરાબર નથી, કારણ કે આત્મા સક્રિય છે. તે વાત દર્શાવવાને માટે સૂત્રકાર દંડનું સ્વરૂપ બતાવે છે–“જે ટૂંક ઈત્યાદિ !
ટીકાથ-જ્ઞાનાદિના અપહારથી આત્માને જેના દ્વારા પાડવામાં આવે છે, અથવા સારરહિત કરવામાં આવે છે તેને દંડ કહે છે. તે દંડના બે પ્રકાર છે–(૧) દ્રવ્યદંડ અને (૨) ભાવદંડ. લાકડી વગેરે બાહા પદાર્થ દ્રવ્યદંડ છે અને મન, વચન અને કાયાની
પ્રવૃત્તિ ભાવદંડ છે. અથવા હિંસારૂપ પ્રવૃત્તિ ભાવદંડ છે. તે દંડ પણ સામાન્ય નયની અપેક્ષાએ એક છે એ જ રીતે અન્યત્ર પણ એકત્વ સિદ્ધ થયેલું માનવું. સૂ. ૩
પ્રશસ્ત ગત્રયરૂપ અથવા અહિંસારૂપ અદંડ પણ સામાન્ય નયની અપેક્ષાએ એક છે માસૂત્ર કા
લોકાલોક કાનિરૂપણ
“ જિરિયા ર–
કાયિક આદિ ક્રિયાઓમાં અથવા આસ્તિક્યમાં સંગ્રહનયને આશ્રિત સામાન્ય રૂપની અપેક્ષાએ એકતા છે. સૂ. પા
ગેનો નિધિ કરવારૂપ અક્રિયામાં અથવા નાસ્તિકત્વમાં પણ એજ રીતે એકતા છે . ૬
“જે ” “જો જો'' – લેક એક છે. અલેક એક છે-જે કે ઉર્ધક, તિર્યંન્લેક અને અલેક, એવા લેકના ત્રણ ભેદ પડાય છે. તથા લેકને અસંખ્યાત પ્રદેશવાળો માનવામાં આવ્યું છે. તે પણ દ્રવ્યાર્થિકતાની અપેક્ષાએ તેમાં એકત્વ રહેલ છે. એ જ પ્રમાણે અલેકમાં પણ પ્રદેશાર્થતાને લીધે જો કે અનેકતા છે, છતાં પણ દ્રવ્યાર્થિકતાની
શ્રી સમવાયાંગ સૂત્ર