Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે.
છે. છતા પણ આ પરિણામરૂપ દ્રવ્યા તાની અપેક્ષાએ તે બધા એક જ ધર્માસ્તિકાય આદિ અનાહ્ન ધ્રૂજ્ગ્યામાં સમાન પરિણમનની અપેક્ષાએ ભિન્નસ્વરૂપતા છે, છતાં પણ અનુપયેાગરૂપ એક સ્વભાવ (લક્ષણ)થી યુકત હોવાને કારણે એકત્વ ગણવુ જોઇએ.
ભાવા—જીવના લક્ષણથી જે રહિત હોય તે અજીવ કહેવાય છે. એનુ જ નામ અનાત્મા છે. તે આત્મા-જીવનું વિરાધી ભાવાત્મક તત્ત્વ છે, તે કેવળ અભાવાત્મક નથી. તે અજીવ તત્વ પાંચ પ્રકારનુ છે-પુદૃગલાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, અને કાળ. આસ્તકાયનું તાત્પર્ય પ્રદેશને સમૂહ થાય છે. ધમ, અધમ અને આકાશ એ ત્રણ દ્રવ્ય તે પ્રદેશસમૂહરૂપ છે, અને પુદ્ગલ અવયવરૂપ તથા અવયવસમૂહ રૂપ છે, કાળને અસ્તિકાય નહી' કહેવાનુ કારણ એ છે કે તે પ્રદેશસમૂહરૂપ નથી. જો તે પ્રકારની માન્યતાથી તેને અસ્તિકાય કહેવાય નહી તેા પુદ્ગલ પરમાણુને આપ કેવી રીતે અસ્તિકાય કહી શકે છે ? તા એ પ્રકારની શકા કરવી એ ઠીક નથી, કારણકે પુદ્ગલનુ પરમાણુ. જો કે એક પ્રદેશવાળુ હાય છે, તેા પણ અનેક સ્કધાનું કારણ કહેવાથી તેને ઔપચારિક રીતે બહુપ્રદેશી માનવામાં આવ્યે છે. કાળ એવા નથી જેટલા અકાશક્ષેત્રમાં એક આવભાગી પુલ પરમાણુ રહે છે તે ભાગને પ્રદેશ કહે છે. એક જીવ દ્રવ્યના ધર્માસ્તિકાય અને અધર્માંતકાયના અસ ખ્યાત પ્રદેશ છે પુગદ્રવ્યમાં કોઈ પુદૃગલ સખ્યાત પ્રદેશી, કાઇ અસ`ખ્યાત પ્રદેશી અને કાઇ અનન્ત પ્રદેશી હોય છે. પ્રદેશનુ બીજુ નામ ‘નિરશ શ’ પણુ છે. પુદૂગલ અને બીજા દ્રબ્યા વચ્ચે એટલુ અંતર છે કે પુદૂગલના પ્રદેશો સ્કધથી અલગ અલગ થઈ શકે છે. પણ ખીજા ચાર (જીવ ધર્મો, અધર્મ અને આકાશ) દ્રષ્યાના પ્રદેશે પાત પેાતાના ખું પૈાથી અલગ થઇ શકતા નથી. તેનું કારણ એ છે કે પુદ્ગલ સિવાય બીજા ચારે દ્રવ્યેા તથા કાળ અમૃત અને અપ્રદેશી મારવામા આવેલ છે. જ અમૃત હાય તેના ખડિત થવાના સ્વભાવ હેતા નથી મૃત દ્રવ્યના જે ખંડ થઇ શકે છે, કારણ કે સં શ્લેષ અને વિશ્લેષ દ્વારા મળવાની તથા અલગ થવાની શકિત ભૂત દ્રશ્યમાં જ નજરે પડે છે. તે કારણે પુદ્ગલ દ્રવ્યના નાના મેાટા બધાજ અંશોને અવયવ કહે છે.
જેમ પુદૂગલનું પરમાણુ પુદ્ગલને અવિભાજ્ય અંશ છે. એ જ રીતે પ્રદેશ પણ
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૦