________________
તcવાર્યાયગમસૂત્ર ભાગ-૨/ અધ્યાય-૨સુગ-૧ ભાષ્ય :
गतिश्चतुर्भेदा - नारकतैर्यग्यौनमानुष्यदेवा इति । कषायश्चतुर्भेदः - क्रोथी, मानी, मायी, लोभीति । लिङ्गं त्रिभेदं - स्त्री पुमान्, नपुंसकमिति । मिथ्यादर्शनमेकभेदं - मिथ्यादृष्टिरिति । अज्ञानमेकभेदं - अज्ञानीति । असंयतत्वमेकभेदं - असंयतोऽविरत इति । असिद्धत्वमेकभेदं - असिद्ध इति । एकभेदमेकविधमिति । लेश्याः षड्भेदाः - कृष्णलेश्या, नीललेश्या, कापोतलेश्या, तेजोलेश्या, पालेश्या, शुक्ललेश्या इत्येते एकविंशतिरोदयिकभावा भवन्ति ।।२/६।। ભાષાર્થ :
પતિ ચતુર્ખતા .... પત્તિ ગતિના ચાર ભેદ છે – તારક, તિર્યંચયોનિ મનુષ્ય અને દેવ. પ્રસ્તુતમાં નરકગતિ અને નરકગતિવાળા તારક એ બેનો અભેદ કરીને નારકને જ નરકગતિ કહેલ છે તે પ્રમાણે ચારે ગતિમાં ગતિ અને ગતિવાળાનો અભેદ કરેલ છે, તેમ અન્ય ભેદોમાં પણ કરેલ છે.
ત્તિ' શબ્દ ગતિના ભેદોની સમાપ્તિમાં છે. કષાયના ચાર ભેદ છે – ક્રોધી, માની, માથી અને લોભી. તિ’ શબ્દ કષાયના ભેદોની સમાપ્તિમાં છે. લિંગના ત્રણ ભેદ છે – સ્ત્રી, પુરુષ, નપુંસક.
તિ' શબ્દ લિંગના ભેદોની સમાપ્તિમાં છે. મિથાદર્શનનો એક ભેદ છે – મિશ્રાદષ્ટિ.
તિ' શબ્દ મિથ્યાદર્શનના ભેદની સમાપ્તિમાં છે. અજ્ઞાનનો એક ભેદ છે – અજ્ઞાતી=જ્ઞાનના અભાવવાળો. ત્તિ' શબ્દ અજ્ઞાનના ભેદની સમાપ્તિમાં છે. અસંયતત્વનો એક ભેદ છે અસંયત અવિરત છે. ‘ત્તિ' શબ્દ અસંયતત્વના ભેદોની સમાપ્તિમાં છે. અસિદ્ધત્વનો એક ભેદ છે અસિદ્ધ. ત્તિ' શબ્દ અસિદ્ધત્વના ભેદોની સમાપ્તિમાં છે. એક ભેદનો અર્થ સ્પષ્ટ કરે છે ----
એકભેદ છે એકવિધ છે. લેથાના છ ભેદો છે – કમલેથા, નીલલેરથા, કાપોતલેથા, તેજલથા. પલેશ્યા, શુકલથા.
જિ' શબ્દ લેયાના ભેદોની સમાપ્તિમાં છે. આ એકવીસ ઔદથિકભાવો થાય છે. ૨/૬