Book Title: Tattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૫૨, ૫૩
સૂત્રાર્થ
વળી તારાઓની જઘન્ય સ્થિતિ અષ્ટ ભાગ=પલ્યોપમનો આઠમો ભાગ, છે. ગા૪/૫૨ા
ભાષ્યઃ
तारकाणां तु जघन्या स्थितिः, पल्योपमाष्टभागः । ।४ / ५२ ।।
ભાષ્યાર્થ :
तारकाणां
:
||૪/૫રા
સૂત્રઃ
. પલ્યોપમાષ્ટમાઃ ।। વળી તારાઓની જઘન્ય સ્થિતિ પલ્યોપમનો આઠમો ભાગ છે.
ચતુર્માનઃ શેવાળામ્ ।।૪/૧૩।।
સૂત્રાર્થ -
શેષ જ્યોતિષ્ઠ દેવોને ચોથો ભાગ છે. Il૪/૫૩||
ભાષ્યઃ
तारकाभ्यः शेषाणां ज्योतिष्काणां चतुर्भागः पल्योपमस्यापरा स्थितिरिति ।।४ / ५३।। इति तत्त्वार्थाधिगमाख्येऽर्हत्प्रवचनसङ्ग्रहे देवगतिप्रदर्शनो नाम चतुर्थोऽध्याय समाप्तः ।।
ભાષ્યાર્થ :
૩૯
तारकाभ्यः
સ્થિતિરિતિ । તારાઓથી શેષ જ્યોતિષ્ક દેવોને પલ્યોપમનો ચોથો ભાગ અપર સ્થિતિ છે=જઘન્ય સ્થિતિ છે.
‘કૃતિ’ શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. ।।૪/૫૩૫
આ પ્રમાણે તત્ત્વાર્થાધિગમ નામના અર્હત્ પ્રવચનસંગ્રહમાં દેવગતિપ્રદર્શન નામનો ચોથો અધ્યાય સમાપ્ત થયો. ॥
II ચોથો અધ્યાય સમાપ્ત II
×××
અનુસંધાન : તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩

Page Navigation
1 ... 254 255 256 257 258