Book Title: Tattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 255
________________ ૨૩૮ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૪| સૂગ-૪૯, ૫૦, ૫૧, પર સૂત્રાર્થ : ગ્રહોની એક પલ્યોપમ પરાસ્થિતિ છે. ૪/૪૯ll. ભાષ્ય : ग्रहाणामेकं पल्योपमं परा स्थितिर्भवति ।।४/४९।। ભાષ્યાર્થઃ પ્રદાને સ્થિતિર્મવતિ | ગ્રહોની એક પલ્યોપમ પરાસ્થિતિ છે. ૪/૪ સૂત્ર : नक्षत्राणामर्धम् ।।४/५०॥ સૂત્રાર્થ : નક્ષત્રોની અર્ધ પલ્યોપમ પરાસ્થિતિ છે. II૪/૫૦ના ભાષ્ય - नक्षत्राणां देवानामर्धपल्योपमम् परा स्थितिर्भवति ॥४/५०।। ભાષ્યાર્થ - નક્ષત્રા સ્થિતિર્મવતિ નક્ષત્રના દેવોની અર્ધ પલ્યોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ૪/૫ સૂત્રઃ तारकाणां चतुर्भागः ।।४/५१।। સૂત્રાર્થ : તારાઓની ચોથો ભાગ પલ્યોપમનો ચોથો ભાગ, ઉત્કૃષ્ટ સ્થિતિ છે. I૪/પ૧TI ભાણ : तारकाणां च पल्योपमचतुर्भागः परा स्थितिर्भवति ।।४/५१।। ભાષ્યાર્થ : તારા .... સ્થિતિર્મવતિ છે અને તારાઓની પલ્યોપમનો ચોથો ભાગ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. JI૪૫૧II. સૂત્ર : નયના માપ: I૪/૧૨ાા.

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258