Book Title: Tattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 251
________________ ૨૪ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨) અધ્યાય-૪/ રગ-૪૧, ૪૦ સૂત્રઃ મથ ૪ ૪/૪ સૂત્રાર્થ : માહેન્દ્રમાં અધિક છે. ૪/૪૧II ભાષ્ય : माहेन्द्रे जघन्या स्थितिरधिके द्वे सागरोपमे ।।४/४१।। ભાષ્યાર્થ : માટે સારોપને ll માહેન્દ્રમાં જઘવ્યસ્થિતિ બે સાગરોપમથી અધિક છે. ૪/૪ સૂત્રઃ પરતઃ પરતઃ પૂર્વાપૂર્વાડનત્તર ૪/૪૨ાા સૂત્રાર્થ - ઉપર ઉપરના દેવલોકમાં પૂર્વની પરા=પરાસ્થિતિ, અનંતરા છે જઘન્ય સ્થિતિ છે. ll૪/૪શા સૂત્રમાં ‘પૂર્વા પૂર્વાના સ્થાને ભાષ્ય અનુસાર પૂર્વા પા' શબ્દ હોવો જોઈએ. ભાષ્ય : माहेन्द्रात् परतः पूर्वा पराऽनन्तरा जघन्या स्थितिर्भवति । तद्यथा - माहेन्द्रे परा स्थितिर्विशेषाधिकानि सप्त सागरोपमाणि सा ब्रह्मलोके जघन्या स्थितिर्भवति, ब्रह्मलोके दश सागरोपमाणि परा स्थितिः सा लान्तके जघन्या, एवमा सर्वार्थसिद्धादिति । [विजयादिषु चतुर्पु परा स्थितिस्त्रयस्त्रिंशत्सागरोपमाणि, साऽजघन्योत्कृष्टा सर्वार्थसिद्ध इति ।।४/४२।। ભાષાર્થ - મહેન્દ્ર તિ માહેથી પર પૂર્વની પરાસ્થિતિ અનંતરા=જઘન્ય સ્થિતિ, થાય છે. તે આ પ્રમાણે – મહેન્દ્ર દેવલોકમાં જે પરિસ્થિતિ વિશેષ અધિક સાત સાગરોપમ છે, તે બ્રહ્માદેવલોકમાં જઘન્ય સ્થિતિ છે. બ્રહાદેવલોકમાં દશ સાગરોપમ પરાસ્થિતિ છે તે લાંતકમાં જઘન્ય સ્થિતિ છે. એ પ્રકારે સર્વાર્થસિદ્ધ સુધી છે=સર્વાર્થસિદ્ધના પૂર્વ સુધી છે. (વિજયાદિ ચારની પરાસ્થિતિ (જે) તેત્રીસ સાગરોપમ છે (તે) અજઘન્યઉત્કૃષ્ટ સર્વાર્થસિદ્ધમાં છે.) ત્તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. ૪/૪રા

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258