________________
૨૩૨
૩૨
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૪| સૂત્ર-૩૮, ૩૯ સૂત્રઃ
आरणाच्युतादूर्ध्वमेकैकेन नवसु ग्रैवेयकेषु विजयादिषु सर्वार्थसिद्धे च I૪/૨૮ાા સૂત્રાર્થ -
આરણ-અયુતથી ઊર્ધ્વમાં એક એક સાગરોપમથી અધિક નવ રૈવેયકમાં, વિજયાદિમાં અને સર્વાર્થસિદ્ધમાં ઉત્કૃષ્ટ સ્થિતિ છે. II૪/૩૮|| ભાષ્ય -
आरणाच्युतादूर्ध्वमेकैकेनाधिका स्थितिर्भवति नवसु ग्रैवेयकेषु विजयादिषु सर्वार्थसिद्धे च, आरणाच्युते द्वाविंशतिप्रैवेयकेषु पृथगेकैकेनाधिकास्त्रयोविंशति(प्रभृति)रित्यर्थः, एवमेकैकेनाधिकाः सर्वेषु नवसु यावत् सर्वेषामुपरि नवमे एकत्रिंशत्, सा विजयादिषु चतुर्भुप्येकेनाधिका द्वात्रिंशत्, साऽप्येकेनाधिका, सर्वार्थसिद्धे त्वजघन्योत्कृष्टा त्रयस्त्रिंशदिति ।।४/३८।। ભાષ્યાર્થ:
સરળ ...સિંવિતિ આરણ-અર્ચ્યુતથી ઊર્ધ્વમાં એક એકથી અધિક સ્થિતિ તવ રૈવેયકમાં વિજયાદિમાં અને સર્વાર્થસિદ્ધમાં છે.
તે જ સ્પષ્ટ કરતાં કહે છે -
આરણ-અર્ચ્યુતમાં બાવીસ છે. રૈવેયકોમાં પૃથફ એક-એક અધિક ત્રેવીસ વગેરે છે–પ્રથમ ગ્રેવેયકમાં ત્રેવીસ સ્થિતિ છે, બીજા વૈવેયકમાં ચોવીસ સ્થિતિ છે, એ ક્રમથી નવે રૈવેયકોમાં એક એક અધિક છે. આ રીતે એક એકથી અધિક સર્વ નવે રૈવેયકોમાં યાવત સર્વ ઉપર નવમા સૈવેયકમાં એકત્રીસ સાગરોપમની સ્થિતિ છે. તે જ એકત્રીસ સાગરોપમની સ્થિતિ જ, વિજયાદિ ચારમાં એકથી અધિક= બત્રીસ સાગરોપમની છે. તે પણ બત્રીસ સાગરોપમની પણ, એકથી અધિક સર્વાર્થસિદ્ધમાં અજઘન્ય ઉત્કૃષ્ટા તેત્રીસ સાગરોપમની સ્થિતિ છે. In૪/૩૮. ભાષ્ય :
अत्राह - मनुष्यतिर्यग्योनिजानां परापरे स्थिती व्याख्याते, अथौपपातिकानां किमेकैव स्थितिः ?, परापरे न विद्यते इति ? अत्रोच्यते - ભાષ્યાર્થ
અહીં=ભવનપતિ અને વૈમાનિક દેવોની પરાસ્થિતિ બતાવી એમાં, પ્રશ્ન કરે છે – મનુષ્ય અને તિર્યંચયોનિમાં પર-અપર સ્થિતિ વ્યાખ્યાન કરાઈ. હવે ઓપપાતિક એવા દેવોની અને નારકોની શું