________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૪ / સૂત્ર–૩૯, ૪૦
૨૩૩
એક જ સ્થિતિ છે ? પર, અપર=ઉત્કૃષ્ટ, જઘન્ય સ્થિતિ વિદ્યમાન નથી ? એ પ્રકારના પ્રશ્નમાં ઉત્તર આપે છે – સૂત્ર :
સૂત્રાર્થ
અપર સ્થિતિ પલ્યોપમ અને અધિક છે. II૪/૩૯।।
ભાષ્યઃ
:
અપરા પલ્યોપમનધિજ = ૫૪/રૂ।।
सौधर्मादिष्वेव यथाक्रममपरा स्थितिः पल्योपममधिकं च, अपरा जघन्या निकृष्टेत्यर्थः, परा प्रकृष्टा उत्कृष्टेत्यनर्थान्तरम् । तत्र सौधर्मेऽपरा स्थितिः पल्योपमम्, ऐशाने पल्योपममधिकं च
।।૪/૧૦૫
ભાષ્યાર્થઃ
सौधर्मादिष्वेव
અપરા શબ્દના પર્યાયવાચી બતાવે છે –
અપરા, જઘન્યા, નિકૃષ્ટ એ પ્રકારનો અપરાનો અર્થ છે.
પરા શબ્દના પર્યાયવાચી બતાવે છે –
૬ ।। સૌધર્માદિમાં યથાક્રમ અપર સ્થિતિ પલ્યોપમ અને અધિક છે.
પરા, પ્રકૃષ્ટ અને ઉત્કૃષ્ટ એ અનર્થાંતર છે.
ત્યાં સૌધર્મમાં અપરસ્થિતિ પલ્યોપમ છે, ઈશાનમાં પલ્યોપમ અને અધિક છે=પલ્યોપમથી અધિક છે. ।।૪/૩૯૫
સૂત્રઃ
:
સાગરોપમે ।।૪/૪૦૫
સૂત્રાર્થ
બે સાગરોપમ સનમારમાં જઘન્ય સ્થિતિ છે. II૪/૪૦॥
ભાષ્યઃ
सनत्कुमारेऽपरा स्थितिर्द्वे सागरोपमे ।।४/४० ।।
ભાષ્યાર્થ ઃ
सनत्कुमारेऽपरा સાળોપમે ।। સતલ્કુમારમાં અપરસ્થિતિ બે સાગરોપમની છે. ।।૪/૪૦ના
*****