________________
૧૮૬
तपार्थाधिगमसू लाग-२ | अध्याय-४ | सूत्र-१२ સ્વતંત્રપણાથી કે બીજાના અભિયોગથી અધોલોક, તિર્યગુલોક અને ઊર્ધ્વલોકમાં પ્રાયઃ અનિયત ગતિપ્રચારવાળા હોવાથી તેઓને વ્યંતર કહેવાય છે.
આનાથી એ ફલિત થાય કે તેઓનો સર્વત્ર ભટકવાનો સ્વભાવ છે, માટે તેમનું નામ વ્યંતર છે. વળી કેટલાક વ્યંતરો મનુષ્યોની પણ નોકરની જેમ સેવા કરે છે. અર્થાત્ જેમ તે વ્યંતરદેવો પોતાના ઇંદ્ર આદિ અન્ય દેવોની સેવા કરે છે, તે રીતે મનુષ્યોની પણ સેવા કરે છે. મનુષ્ય અને દેવ વચ્ચે બહુ અંતર નથી તેવા આ દેવો છે, માટે પણ તેમને વ્યંતર કહેવાય છે.
વળી જેમ વ્યંતરદેવો ત્રણ લોકના ભવન, નગર અને આવાસોમાં વસે છે, તેમ પર્વત અને ગુફાના વિવરોમાં તથા વનના વિવરોમાં પણ વસે છે. અહીં આદિ શબ્દથી વિશિષ્ટ પ્રકારનાં લક્ષણયુક્ત વૃક્ષો કે અન્ય લક્ષણયુક્ત સ્થાનોમાં પણ વસે છે. તેથી વિવિધ પ્રકારનાં સ્થાનોમાં વસવાની પ્રકૃતિ હોવાથી વ્યંતરો डेवाय छे.
माध्य:
तत्र किन्नरा दशविधाः । तद्यथा - किम्पुरुषाः किम्पुरुषोत्तमाः किन्नराः किन्नरोत्तमा हृदयङ्गमा रूपशालिनोऽनिन्दिता मनोरमा रतिप्रिया रतिश्रेष्ठा इति ।
किम्पुरुषा दशविधाः । तद्यथा - पुरुषाः सत्पुरुषाः महापुरुषाः पुरुषवृषभाः पुरुषोत्तमाः अतिपुरुषोत्तमाः मरुदेवाः मरुतो मरुत्प्रभा यशस्वन्त इति ।
महोरगा दशविधाः । तद्यथा - भुजगा भोगशालिनो महाकायाः अतिकायाः स्कन्धशालिनो मनोरमा महावेगा महेष्वक्षाः मेरुकान्ताः भास्वन्त इति ।
गान्धर्वा द्वादशविधाः । तद्यथा - हाहा हूह्वः तुम्बुरवो नारदा ऋषिवादका भूतवादिकाः कादम्बा महाकादम्बा रैवता विश्ववसवो गीतरतयो गीतयशस इति ।
यक्षास्त्रयोदशविधाः । तद्यथा - पूर्णभद्राः माणिभद्राः श्वेतभद्राः हरिभद्राः सुमनोभद्राः व्यतिपातिकभद्राः सुभद्राः सर्वतोभद्राः मनुष्ययक्षा वनाधिपतयो वनाहारा रूपयक्षा यक्षोत्तमा इति ।
सप्तविधा राक्षसाः । तद्यथा - भीमा महाभीमा विघ्ना विनायका जलराक्षसा राक्षसराक्षसा ब्रह्मराक्षसाः । __ भूता नवविधाः । तद्यथा - सुरूपाः प्रतिरूपाः अतिरूपाः भूतोत्तमाः स्कन्दिकाः महास्कन्दिकाः महावेगाः प्रतिच्छना आकाशगा इति ।
पिशाचाः पञ्चदशविधाः, तद्यथा- कूष्माण्डाः पटका जोषा आह्नकाः कालाः महाकालाश्चोक्षा अचोक्षाः तालपिशाचा मुखरपिशाचा अधस्तारका देहा महाविदेहाः तूष्णीका वनपिशाचा इति ।