________________
૨૨૬
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨) અધ્યાય-૪/ સૂગ-૨૭, ૨૮ ભાષ્યાર્થ
વિનાલિસ્ટનુત્તરેy ... મનનીવાર | વિજયાદિ અનુત્તર વિમાનોમાં ઉત્પન્ન થયેલા કેવો ચિરમ હોય છે. દ્વિચરમ એટલે ત્યાંથી શ્રુત થયેલા=વિજયાદિથી ચ્યવન પામીને મનુષ્યરૂપે જન્મેલા, ત્યારપછી દેવ અને મનુષ્યરૂપ બે ભવ કરીને સિદ્ધ થાય છે. અને સકૃત–એક, ભવવાળા સર્વાર્થસિદ્ધ મહાવિમાનવાસી દેવો છે. વળી શેષ ભજનીય છે=શેષ દેવો એક ભવમાં પણ મોક્ષમાં જઈ શકે છે, અધિક અપરિમિત ભવોમાં પણ મોક્ષમાં જઈ શકે છે અને મોક્ષમાં નહીં જનારા પણ હોઈ શકે છે. II૪/૨૭
ભાષ્ય :
अत्राह - उक्तं भवता - जीवस्यौदयिकेषु भावेषु तिर्यग्योनिगतिरिति (अ० २, सू० ६), तथा स्थितौ 'तिर्यग्योनीनां च' (अ० ३, सू० १८) इति, आस्रवेषु च ‘माया तैर्यग्योनस्य' (अ० ६, सू० १७) इति । तत् के तिर्यग्योनय इति ?, अत्रोच्यते - ભાષાર્થ :
અહીં–દેવના સ્વરૂપની સમાપ્તિમાં, પ્રશ્ન કરે છે – તમારા વડે કહેવાયું ગ્રંથકારશ્રી વડે અધ્યાય-૨, સૂત્ર-૬માં કહેવાયું – “જીવના દથિકભાવોમાં તિર્યંચયોનિ ગતિ છે=જીવના ઔદથિકભાવોમાં ચાર ગતિ હોય છે તદ્ અંતર્ગત તિર્યંચયોનિ ગતિ છે.” અને અધ્યાય-૩, સૂત્ર-૧૮માં જીવતા ઉત્કૃષ્ટ સ્થિતિના વિષયમાં તિર્યંચયોનિમાં કેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ છે? તેને બતાવનાર ‘તિર્યોનીનાં ર' એ પ્રમાણે સૂત્ર કહ્યું અને આશ્રવોમાં “તિર્યંચયોનિનું કારણ માયા માયાકષાય, છે" (અધ્યાય-૬, સૂત્ર-૧૭) એ પ્રમાણે બતાવ્યું, તે કારણથી કોણ તિર્યંચયોતિવાળા છે? એ પ્રકારના પ્રશ્નોમાં ઉત્તર આપે છે – ભાવાર્થ :
દેવભવના કથનની સમાપ્તિ પછી તિર્યંચનું સ્વરૂપ બતાવવા અર્થે ભાષ્યકારશ્રી તત્ત્વાર્થસૂત્રમાં જે જે સ્થાનોમાં પૂર્વમાં કે પશ્ચાતુ તિર્યંચગતિનું વક્તવ્ય આવે છે તેનું સ્મરણ કરીને તે તિર્યંચો કોણ છે ? તે પ્રકારની જિજ્ઞાસાનું ઉદ્દભાવન કરીને તેનો ઉત્તર આપે છે. એથી પ્રસ્તુત તિર્યંચનું વર્ણન તિર્યંચના તે તે વક્તવ્ય સાથે કઈ રીતે સંબદ્ધ છે? તેની પ્રતીતિ થાય છે. સૂત્ર :
- ગોપતિનુણ્યઃ શોષત્તિર્યોનઃ પા૪/૨૮ાા સૂત્રાર્થ -
ઔપપાતિકોથી=ઔપપાતિક એવા દેવો અને નારકોથી, અને મનુષ્યોથી શેષ તિર્યંચયોનિવાળા છે. II૪/૨૮ll