________________
તત્વાર્થાવગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૩૧, ૩૨, ૩૩
૨૯ ભાવાર્થ
બલીન્દ્રને છોડીને બાકીના ઉત્તરાર્ધાધિપતિ નવ ભવનવાસી ઇદ્રો પોણા બે પલ્યોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા છે. I૪/૩થા સૂત્ર:
असुरेन्द्रयोः सागरोपममधिकं च ।।४/३२।। સૂત્રાર્થ :
બે અસુર ઈંદ્રોનું સાગરોપમ અને અધિક પરાસ્થિતિ છે. I૪/ ભાષ્ય -
असुरेन्द्रयोस्तु दक्षिणार्धाधिपत्युत्तरार्धाधिपत्योः सागरोपममधिकं च यथासङ्ख्यं परा स्थितिर्भवति ગા૪/રૂા. ભાષાર્થ -
સુરેનg. સ્થિતિર્મતિ . વળી દક્ષિણાર્ધાધિપતિ અને ઉત્તરાર્ધાધિપતિ એવા બે અસુર ઇંદ્રોની યથાક્રમ સાગરોપમ અને સાગરોપમથી અધિક પરાસ્થિતિ છે. ૪/૩રા ભાવાર્થ
અસુરકુમારના દક્ષિણાર્ધાધિપતિ ચમરેન્દ્ર છે, તેની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની છે. અસુરકુમારના ઉત્તરાર્ધાધિપતિ બલીન્દ્રની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમથી અધિક છે. આનાથી એ નક્કી થાય છે કે બધા ઇંદ્રો ઉત્કૃષ્ટ સ્થિતિવાળા હોય એવો નિયમ નથી તેથી કોઈ અસુરેંદ્ર સાગરોપમથી ન્યૂન સ્થિતિવાળા પણ હોઈ શકે. I૪/૩શા અવતરણિકા:
ચાર નિકાયના દેવોમાંથી ભવનપતિરૂપ પ્રથમ નિકાયના દેવોની સ્થિતિનું વ્યાખ્યાન કર્યું. ત્યારપછી વ્યંતર અને જ્યોતિષના દેવોની સ્થિતિનો વ્યાખ્યાનનો પ્રસંગ હોવા છતાં તેને છોડીને સૂત્રનું લાઘવ કરવા અર્થે વૈમાલિકના દેવલોકોની સ્થિતિનું કથન ગ્રંથકારશ્રી કરે છે – સૂત્ર - -
સૌથતિ યથાશ્ચમમ્ શા૪/રૂરૂાા સૂત્રાર્થ -
સૌધર્માદિમાં યથાક્રમ પરાસ્થિતિ બતાવશે. ll૪/૩૩||