Book Title: Tattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૨૮, ૨૯, ૩૦
ભાષ્યઃ
औपपातिकेभ्यश्च नारकदेवेभ्यो मनुष्येभ्यश्च यथोक्तेभ्यः शेषा एकेन्द्रियादयस्तिर्यग्योनयो भवन्ति
૫૫૪/૨૮।।
ભાષ્યાર્થ -
औपपातिकेभ्यश्च મત્તિ ।। યથોક્ત એવા ઔપપાતિક નારક, દેવોથી અને મનુષ્યોથી શેષ એકેંદ્રિયાદિ તિર્યંચયોતિવાળા જીવો છે. ૪/૨૮/
ભાષ્યઃ
अत्राह
तिर्यग्योनिमनुष्याणां स्थितिरुक्ता, अथ देवानां का स्थितिरिति ? । अत्रोच्यते
ભાષ્યાર્થ ઃ
અહીં=તિર્યંચયોનિનું સ્વરૂપ બતાવ્યું ત્યાં, પ્રશ્ન કરે છે તિર્યંચયોનિની અને મનુષ્યોની સ્થિતિ પૂર્વમાં કહેવાઈ=અધ્યાય-૩, સૂત્ર-૧૭ અને સૂત્ર-૧૮માં કહેવાઈ. હવે દેવોની કઈ સ્થિતિ છે ?=કેટલો કાળ તે દેવભવમાં અવસ્થાનરૂપ સ્થિતિ છે ?, એ પ્રકારના પ્રશ્નમાં ઉત્તર આપે છે
સૂત્રઃ
સ્થિતિઃ ।।૪/૨૧।।
સૂત્રાર્થ =
સ્થિતિ (આગળમાં કહીશું.) Il૪/૨૯॥
ભાષ્યઃ
-
૨૨૭
–
સ્થિતિરિત્યત ધ્ધ વક્ષ્યતે ।।૪/૨૧।।
ભાષ્યાર્થ ઃસ્થિતિ ત્યત ..... • વક્ષ્યતે ।। સ્થિતિ એ પ્રમાણે અત=આના પછી, ઊર્ધ્વમાં=આગળમાં, કહેવાશે. એ પ્રકારે ભાષ્યકારશ્રીએ પ્રસ્તુત સૂત્રથી પ્રતિજ્ઞા કરેલ છે. ।।૪/૨૯॥
સૂત્રઃ
भवनेषु दक्षिणार्धाधिपतीनां पल्योपममध्यर्धम् ।।४ / ३० ।।
સૂત્રાર્થ ઃ
ભવનમાં વસનારા દક્ષિણ અર્ધના અધિપતિ એવા ઈંદ્રોની પલ્યોપમઅધિઅર્ધસ્થિતિ છે=અર્ધ પલ્યોપમ અધિક એવું પલ્યોપમ=દોઢ પલ્યોપમ, સ્થિતિ છે. II૪/૩૦||

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258