________________
૪
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૪ / સૂત્ર-૨૪, ૨૫, ૨૬
કોઈક પ્રકારની ઉચિત ભક્તિ કરતા હશે પરંતુ માત્ર શય્યામાં જ સદા સુખપૂર્વક સૂતાં જ તત્ત્વચિંતન
કરતા નથી. II૪/૨૪॥
ભાષ્યઃ
अत्राह के पुनर्लोकान्तिकाः ? कतिविधा बेति ? - अत्रोच्यते
ભાષ્યાર્થ ઃ
અહીં=સૂત્ર-૨૪માં કહ્યું કે લોકાંતિક દેવો ભગવાનના જન્માભિષેકાદિના પ્રસંગે વિશેષથી પ્રમુદિત થાય છે એ કથનમાં, પ્રશ્ન કરે છે – લોકાંતિક દેવો કોણ છે ? અને કેટલા પ્રકારના છે ? એ પ્રકારના પ્રશ્નમાં ઉત્તર આપે છે
-
સૂત્રઃ
ભાષ્યઃ
સૂત્રાર્થ
-
બ્રહ્મલોકમાં આલય છે જેમને=નિવાસસ્થાન છે જેમને, એવા લોકાંતિક દેવો છે. ।।૪/૨૫।।
-
ब्रह्मलोकालया लोकान्तिकाः ।।४ / २५ । ।
ब्रह्मलोकालया एव लोकान्तिका भवन्ति नान्यकल्पेषु, नापि परतः, ब्रह्मलोकं परिवृत्याष्टासु વિષ્ણુ અષ્ટવિન્પા મવત્તિ ૫૪/૨।।
ભાષ્યાર્થ:
ब्रह्मलोकालया ભવન્તિ ।। બ્રહ્મલોકમાં જ નિવાસસ્થાનવાળા લોકાંતિકો છે. અન્ય કલ્પોમાં નથી, વળી પરથી પણ નથી−ત્રૈવેયકાદિમાં પણ નથી. બ્રહ્મલોકને પરિવૃત કરીને આઠ દિશાઓમાં આઠ વિકલ્પવાળા લોકાંતિક દેવો હોય છે. ।।૪/૨૫।।
ભાષ્યઃ
સૂત્રઃ
तद्यथा
ભાષ્યાર્થ ઃ
તે લોકાંતિકદેવો આ પ્રમાણે છે
।।૪/૬।।
-
सारस्वतादित्यवन्यरुणगर्दतोयतुषिताव्याबाधमरुतो ऽरिष्टाश्च