________________
૨૦૨
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૧૯, ૨૦ ભાષ્યાર્થ :
૩૫ર્ક્યુરિ .. વેતિ | યથા નિર્દેશ=જે પ્રમાણે દેવલોકોનો નિર્દેશ, આગળના સૂત્રમાં કરે છે એ પ્રમાણે ઉપર ઉપરમાં જાણવા-ઉપર ઉપરમાં દેવલોકો જાણવા, એક ક્ષેત્રમાં નહીં. વળી તિર્થન્ કે અધો પણ નહીં.
ત્તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. ૪/૧૯l. ભાવાર્થ:
સૂત્ર-૨૦માં બતાવશે એ પ્રમાણે તેના ક્રમ અનુસાર કલ્પપપન્ન અને કલ્પાતીત સર્વ દેવો ઉપર ઉપરમાં રહેલા છે, પરંતુ જેમ મનુષ્યલોકમાં પાંચ ભરતાદિ એક ક્ષેત્રમાં રહેલા છે સમતલભૂમિમાં રહેલા છે, તેમ સમતલભૂમિરૂપ એક ક્ષેત્રમાં નથી, તિચ્છમાં કે અધોમાં પણ નથી સૌધર્મ દેવલોકથી તિચ્છ ક્ષેત્રમાં કે અધો ક્ષેત્રમાં પણ ઈશાનદેવલોક આદિ નથી પરંતુ દરેક દેવલોકો ઉપર ઉપરમાં જ હોય છે. l૪/૧લા અવતરણિકા :તે વૈમાનિક દેવો ઉપર ઉપરમાં જે ક્રમથી હોય છે, એ બતાવે છે –
સૂત્ર -
सौधर्मशानसनत्कुमारमाहेन्द्रब्रह्मलोकलान्तकमहाशुक्रसहस्रारेष्वानतप्राणतयोरारणाच्युतयोर्नवसु ग्रैवेयकेषु विजयवैजयन्तजयन्तापराजितेषु सर्वार्थसिद्ध ૨ ૪/ર૦ના સૂત્રાર્થ:
સૌધર્મ, ઈશાન, સનસ્કુમાર, મહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક અને મહાશુકમાં વૈમાનિક દેવો હોય છે, એમ અન્વય છે. આનત, પ્રાણતમાં વૈમાનિક દેવો હોય છે. આરણ, અમ્રુતમાં વૈમાનિક દેવો હોય છે. નવ ગ્રેવેયકમાં વૈમાનિક દેવો હોય છે. વિજ્ય, વૈજયંત, જયંત, અપરાજિત વિમાનોમાં વૈમાનિક દેવો હોય છે અને સર્વાર્થસિદ્ધ વિમાનમાં વૈમાનિક દેવો હોય છે. I૪/૨૦|| ભાષ્ય :
एतेषु सौधर्मादिषु कल्पविमानेषु वैमानिका देवा भवन्ति । तद्यथा-सौधर्मस्य कल्पस्योपरि ऐशानः कल्पः, ऐशानस्योपरि सनत्कुमारः, सनत्कुमारस्योपरि माहेन्द्र इत्येवमा सर्वार्थसिद्धादिति ।। ભાષાર્થ -
સર્વાર્થસિદ્ધતિ છે. આ સૌધર્માદિ કલ્પ વિમાનોમાં=સૂત્રમાં વર્ણન કરાયેલા સૌપદિ સમુદાયમાં વિમાનોમાં, વૈમાનિક દેવો હોય છે. તે આ પ્રમાણે – સૌધર્મ કલ્પના સૌધર્મ દેવલોકના,