________________
२१४ .
स्पार्थाधिगमसूत्र भाग-२ | अध्याय-४ | सूत्र-२२ કરીને દેવલોકમાં ગયેલા તે મહાત્માઓ શાંત પ્રકૃતિવાળા છે, તેથી જેમ જેમ ઉપરના દેવલોકમાં ગયા છે તેમ તેમ વધારે શાંત પ્રકૃતિવાળા બને છે. તેથી ઉપર ઉપરના દેવોને આ સર્વ ભોગોમાં પૂર્વ પૂર્વના દેવો કરતાં અલ્પ અલ્પતર આસક્તિરૂપ અભિમાન હોય છે તેથી પૂર્વ પૂર્વના દેવો કરતાં અધિક અધિક સુખને ભોગવનારા બને છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે જેમ જેમ કષાયની અલ્પતા અને વિષયની ઉત્કૃષ્ટતા તેમ તેમ બાહ્ય સામગ્રીજન્ય સુખ અધિક થાય છે. ઉપર ઉપરના દેવોમાં કષાયની અલ્પતા અધિક અધિક છે અને ભોગસામગ્રીની ઉત્કૃષ્ટતા છે, તેથી નીચે નીચેના દેવો કરતાં ઉપર ઉપરના દેવોને અધિક સુખ છે.
भाष्य:
उच्छ्वासाहारवेदनोपपातानुभावतश्च साध्याः, उच्छ्वासः सर्वजघन्यस्थितीनां देवानां सप्तस्तोकः आहारश्चतुर्थकालः, पल्योपमस्थितीनामन्तर्दिवसस्योच्छ्वासो दिवसपृथक्त्वस्याहारः, यस्य यावन्ति सागरोपमाणि स्थितिस्तस्य तावत्स्वर्धमासेषूच्छ्वासस्तावत्स्वेव वर्षसहस्रेष्वाहारः, देवानां संवेदनाः प्रायेण भवन्ति, न कदाचिदसवेदनाः, यदि चासवेदना भवन्ति ततोऽन्तर्मुहूर्तमेव भवन्ति, न परतः, अनुबद्धाः सवेदनास्तूत्कृष्टेन षण्मासान् भवन्ति ।
उपपातः, आरणाच्युतादूर्ध्वमन्यतीर्थानामुपपातो न भवति, स्वलिङ्गिनां भिन्नदर्शनानामाग्रैवेयकेभ्य उपपातः, अन्यस्य सम्यग्दृष्टेः संयतस्य भजनीयं आ सर्वार्थसिद्धात्, ब्रह्मलोकादूर्ध्वमा सर्वार्थसिद्धाच्चतुर्दशपूर्वधराणामिति । अनुभावो विमानानां सिद्धक्षेत्रस्य चाकाशे निरालम्बस्थितौ लोकस्थितिरेव हेतुः, लोकस्थितिर्लोकानुभावो लोकस्वभावो जगद्धर्मोऽनादिपरिणामसन्ततिरित्यर्थः सर्वे च देवेन्द्रा ग्रैवेयादिषु च देवा भगवतां परमर्षीणामर्हतां जन्माभिषेकनिष्क्रमणज्ञानोत्पत्तिमहासमवसरणनिर्वाणकालेष्वासीनाः शयिताः स्थिता वा सहसैवासनशयनस्थानाश्रयैः प्रचलन्ति, शुभकर्मफलोदयाल्लोकानुभावत एव वा, ततो जनितोपयोगास्तां भगवतामनन्यसदृशीं तीर्थकरनामकर्मोद्भवां धर्मविभूतिमवधिनाऽऽलोक्य सञ्जातसंवेगाः सद्धर्मबहुमानाः केचिदागत्य भगवत्पादमूलं स्तुतिवन्दनोपासनहितश्रवणैरात्मानुग्रहमवाप्नुवन्ति, केचिदपि तत्रस्था एव प्रत्युत्थापनाञ्जलिप्रणिपातनमस्कारोपहारैः परमसंविग्नाः सद्धर्मानुरागोत्फुल्लनयनवदनाः समभ्यर्चयन्ति ।।४/२२।। भाष्यार्थ:
उच्छ्वासाहार ..... समभ्यर्चयन्ति ।। म २७वास माहार, वन, Guuld सने मनुभावही સાધ્ય છે=ઉપર ઉપરના દેવો હીન છે તે સાધ્ય છે. ઉચ્છવાસથી સર્વ જઘન્ય સ્થિતિવાળા દેવોનું સાત સ્તોક સાત સ્તોક કાળના વ્યતિક્રમથી, ઉચ્છવાસ છે અને આહાર ચતુર્થકાળ છે એક દિવસના