________________
૧૬૧
तत्वार्थाधिगमसूत्र नाग-२ | अध्याय-3 / सूत्र-१५
तद्यथा - हिमवतः प्राक् पश्चाच्च चतसृषु विदिक्षु त्रीणि योजनशतानि लवणसमुद्रमवगाह्य चतसृणां मनुष्यविजातीनां चत्वारोऽन्तरद्वीपा भवन्ति त्रियोजनशतविष्कम्भायामाः, तद्यथा - एकोरुकाणां आभासिकानां लाङ्गुलिनां विषाणिनामिति १ । चत्वारि योजनशतान्यवगाह्य चतुर्योजनशतायामविष्कम्भाः एवमेव हयकर्णानां गजकर्णानां गोकर्णानां शष्कुलीकर्णानामिति २ । पञ्चयोजनशतान्यवगाह्य पञ्चयोजनशतायामविष्कम्भा एवान्तरद्वीपाः, तद्यथा-गजमुखानां व्याघ्रमुखानामादर्शमुखानां गोमुखानामिति ३ । षड् योजनशतान्यवगाह्य तावदायामविष्कम्भा एवान्तरद्वीपाः, तद्यथा-अश्वहस्तिसिंहव्याघ्रमुखनामानः ४ । सप्त योजनशतान्यवगाह्य सप्तयोजनशतायामविष्कम्भा एवान्तरद्वीपाः, तद्यथा-अश्वकर्णसिंहकर्णहस्तिकर्णकर्णप्रावरणनामानः ५ । अष्टौ योजनशतान्यवगाह्याष्टयोजनशतायामविष्कम्भा एवान्तरद्वीपाः, तद्यथा-उल्कामुखविद्युज्जिह्वमेषमुखविद्युद्दन्तनामानः ६ । नव योजनशतान्यवगाह्य नवयोजनशतायामविष्कम्भा एवान्तरद्वीपा भवन्ति, तद्यथा-घनदन्तगूढदन्तश्रेष्ठदन्तशुद्धदन्तनामानः ७ । एकोरुकाणामेकोरुकद्वीपः, एवं शेषाणामपि स्वनामभिस्तुल्यनामानो वेदितव्याः । शिखरिणोऽप्येवमेवेत्येवं षट्पञ्चाशदिति ।।
देवकुरूत्तरकुरवस्तु कर्मभूम्यभ्यन्तरा अप्यकर्मभूमय इति ।।३/१६ ।। भाष्यार्थ :
मनुष्यक्षेत्रे ..... इति ।। हैव साने तर छोड़ने मनुष्यक्षेत्रमा भरत, रावत सने पि ५२ કર્મભૂમિઓ છે. કર્મભૂમિનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે –
સંસારરૂપ દુર્ગના અંતના પ્રાપક એવા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાત્મક મોક્ષમાર્ગના જ્ઞાતા, કર્તા અને ઉપદેશ આપનારા ભગવાન પરમઋષિ, તીર્થકરો આમાં જ ઉત્પન્ન થાય છે. આમાં જ ઉત્પન્ન થયેલા સિદ્ધ થાય છે, અન્યત્ર નહીં. આથી નિર્વાણ માટેનાં કર્મોની સિદ્ધિભૂમિઓ તે કર્મભૂમિ છે, વળી શેષ અંતરદ્વીપ સહિત વીસ ક્ષેત્રો અકર્મભૂમિ છે.
તે આ પ્રમાણે તે અંતરદ્વીપો આ પ્રમાણે છે – હિમવંત પર્વતની પૂર્વ અને પશ્ચાત્ ચાર વિદિશામાં ત્રણસો યોજન લવણસમુદ્રમાં અવગાહન કરીને ચાર પ્રકારના મનુષ્ય વિજાતિના ચાર અંતરદ્વીપો છે. તે અંતરદ્વીપો ૩૦૦ યોજન વિખંભના આયામવાળા છે. તે આ પ્રમાણે – એકોરુક મનુષ્યવિજાતિના, આભાસિક મનુષ્યવિજાતિના, લાંગુલિ મનુષ્યવિજાતિની અને વિષાણી મનુષ્યવિજાતિના ચાર અંતરદ્વીપો છે, એમ પૂર્વ સાથે સંબંધ છે.
ચારસો યોજન અવગાહન કરીને ચારસો યોજન આયામ વિધ્વંભવાળા એ રીતે જ=જે રીતે પ્રથમના ચાર બતાવ્યા એ રીતે જ, હથકર્ણ મનુષ્યવિજાતિના, ગજકર્ણ મનુષ્યવિજાતિના, ગોકર્ણ