________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૩ / સૂત્ર-૧૬, ૧૭ ભાષ્યકારશ્રીએ તે દ્વીપો અમુક સ્થાન સુધી મનુષ્યજાતિને આશ્રયીને બતાવેલા છે અને પાછળથી તે દ્વીપોનાં નામો જ બતાવેલાં છે. તેથી એને ભાષ્યકારશ્રી ખુલાસો કરે છે કે એકોરુક જાતિવાળા મનુષ્યોનો એકોરુક દ્વીપ છે, એ રીતે શેષ પણ આભાસિકાદિ મનુષ્યોનો આભાસિકદ્વીપ છે એમ જાણવું. પાછળથી તે મનુષ્યને ઉદ્દેશીને ઉલ્લેખ નહીં કરેલ હોવાથી અશ્વકર્ણ, સિંહકર્ણ આદિ દ્વીપોનાં નામ જાણવાં. આ રીતે હિમવંત પર્વતના અઠ્ઠાવીસ દ્વીપો બતાવ્યા પછી તે રીતે શિખરીને આશ્રયીને પણ અઠ્ઠાવીસ અંતરદ્વીપો ગ્રહણ કરવાથી છપ્પન અંતરદ્વીપોની પ્રાપ્તિ થાય છે, જેની સ્પષ્ટતા કર્યા પછી ભાષ્યકારશ્રી કહે છે કે મહાવિદેહ નામની કર્મભૂમિની અંદર દેવકુરુ અને ઉત્તરકુરુ ક્ષેત્ર રહેલાં છે, તોપણ તે અકર્મભૂમિ છે. તેથી ત્યાં તીર્થંકરો આદિ થતા નથી, પરંતુ વીસે અકર્મભૂમિમાં અને છપ્પન અંતરદ્વીપોમાં યુગલિક મનુષ્યો થાય 9.113/9911
અવતરણિકા :
પ્રસ્તુત અધ્યાયમાં પ્રથમ જીવતત્ત્વના વર્ણન અંતર્ગત નારકોના વર્ણનનો પ્રારંભ કર્યો. નારકો અધોલોકમાં રહેલા છે તેથી અધોલોકનું વર્ણન કર્યું. ત્યાં નરકાવાસો કેટલા છે ? ઇત્યાદિ સંક્ષિપ્તથી કથન કર્યું. ત્યારપછી તિફ્ળલોકનું વર્ણન કર્યું અને તિતિલોકમાં અસંખ્યાત દ્વીપ-સમુદ્રો છે તેનું કથન કર્યા પછી અઢીદ્વીપનું કાંઈક વિશેષતાથી વર્ણન કર્યું. તે અઢીદ્વીપમાં મનુષ્યો છે તે આર્ય અને મ્લેચ્છ એમ બે પ્રકારના છે તેમ બતાવ્યા પછી તે મનુષ્યોના આયુષ્યની સ્થિતિ કેટલી છે તે બતાવે
૧૬૪
-
સૂત્રઃ
नृस्थिती परापरे त्रिपल्योपमान्तर्मुहूर्ते ।।३ / १७ ।।
સૂત્રાર્થ
મનુષ્યની સ્થિતિ પર ત્રિપલ્યોપમ છે=ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યોપમ છે. અપરા સ્થિતિ=જઘન્ય આયુષ્ય, અંતર્મુહૂર્ત છે. II૩/૧૭II
--
ભાષ્યઃ
नरो नरा मनुष्या मानुषा इत्यनर्थान्तरम् । मनुष्याणां परा स्थितिस्त्रीणि पल्योपमानि, अपरा અન્તર્મુહૂતૅત્તિ ।।રૂ/૨૭।।
ભાષ્યાર્થ :
नरो
અન્તર્મુહૂર્તતિ ।।
નૃ શબ્દના પર્યાયવાચી શબ્દો કહે છે
નૃ શબ્દનો પ્રથમા બહુવચન નરઃ થાય છે તે, નરો, મનુષ્યો, માનુષો એ બધા અનર્થાંતર છે=ભૃ
―