________________
ઉછે.
તત્વાર્થાવગમસૂત્ર ભાગ-૨/ અધ્યાય-૨ / સૂગ-૪૪ અવતરણિકા -
સર્વજીવોને તેજસશરીર- કામણશરીર અનાદિમાં છે એમ કહેવાથી તે બે શરીર એક સાથે એક જીવને હોય છે, તેમ પ્રાપ્ત થાય. તેથી હવે એક જીવને યુગપ પાંચ શરીરમાંથી કેટલાં સંભવી શકે ? એ પ્રકારની જિજ્ઞાસામાં કહે છે – સુત્રઃ
तदादीनि भाज्यानि युगपदेकस्या चतुर्थ्यः ।।२/४४।।
સુવાર્થ:
તે આદિ તૈજસશરીર-કાશ્મણશરીર છે આદિમાં જેને એવા, ચાર સુધી એક જીવને યુગપદ્ ભાજ્ય છે. રાજા ભાગ -
ते आदिनी एषामिति तदादीनि-तैजसकार्मणे यावत्संसारभाविनी आदिनी कृत्वा शेषाणि, युगपदेकस्य जीवस्य भाज्यान्या चतुर्थ्यः । तद्यथा-तैजसकार्मणे वा स्याताम् ।। तेजसकार्मणौदारिकाणि वा स्युः ।२। तैजसकार्मणवैक्रियाणि वा स्युः ।३। तैजसकार्मणौदारिकवैक्रियाणि वा स्युः ।।। तैजसकामणौदारिकाहारकाणि वा स्युः ।५। कार्मणमेव वा स्यात् ।। (कार्मणतैजसे वा स्याताम् ७।) कार्मणौदारिके वा स्याताम् ।७। कार्मणवैक्रिये वा स्याताम् ।८। कार्मणौदारिकवैक्रियाणि वा स्युः ।९। कार्मणौदारिकाहारकाणि वा स्युः ।१०। कार्मणतेजसौदारिकवैक्रियाणि वा स्युः ॥११॥ कार्मणतेजसौदारिकाणि(हारकाणि) वा स्युः ।१२। न तु कदाचिद्युगपत्पञ्च भवन्ति, नापि वैक्रियाहारके युगपद्भवतः, स्वामिविशेषादिति वक्ष्यते ।।२/४४।। ભાષ્યાર્થ:
તે ગતિની વસ્થા તે છે આદિ આમતે તદાદિક તેજસ-કામણ થાવ, સંસારી જીવોને આદિ કરીને શેષ શરીરો, યુગપ એક જીવને ચાર સુધી ભાજ્ય છે=વિકથ્ય છે. તે આ પ્રમાણે – (૧) તેજસ, કામણ થાય અર્થાત કોઈક જીવોને તેજસ અને કાર્પણ બે શરીર થાય, અથવા (૨) તેજસ, કામણ અને દારિક થાય કોઈક જીવોને તેજસ, કામણ અને દારિકરૂપ ત્રણ શરીરો થાય, અથવા (૩) કોઈક જીવોને તેજસ, કાર્પણ અને વેકિયરૂપ ત્રણ શરીરો થાય, અથવા (૪) કોઈક જીવોને તેજસ, કામણ, દારિક અને વૈકિય ચાર શરીરો થાય, અથવા (૫) કોઈક જીવને તેજસ, કામણ, દારિક અને આહારક ચાર શરીરો થાય.
વળી નથવાદની અપેક્ષાએ જે એક આચાર્યનો મત છે તેને સામે રાખીને કહે છે – અથવા