________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૩| સૂગ-૧
૧૦૧ કર્મબંધના કારણભૂત આશ્રવોના વર્ણનમાં નરકાયુષ્યનો આશ્રવ બહુઆરંભ, બહુપરિગ્રહ છે તેમ બતાવશે.
તેથી વિચારકને પ્રશ્ન થાય કે ગ્રંથમાં અનેક સ્થાને નારક શબ્દ આવે છે, તે નારકો કોણ છે? અને ક્યાં વસે છે ? તેના સમાધાનરૂપે ભાષ્યકારશ્રી કહે છે –
નરક નામના ક્ષેત્રમાં જે થનારા હોય તે નારકો છે. આ પ્રકારનું સમાધાન કર્યા પછી નરકક્ષેત્ર ક્યાં છે? તે બતાવવા અર્થે પ્રસ્તુત અધ્યાયનો પ્રારંભ કરે છે – સૂત્ર -
रत्नशर्करावालुकापङ्कधूमतमोमहातमःप्रभा भूमयो घनाम्बुवाताकाशપ્રતિષ્ઠા સતાઘોઘઃ પૃથુતરા રૂ/શા સૂત્રાર્થ -
રત્નપ્રભા, શર્કરપ્રભા, વાલુકપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ પ્રભા, મહાતમ પ્રભા ભૂમિઓ ઘનવાત, તનવાત અને આકાશમાં પ્રતિષ્ઠિત, સાત પ્રકારની, નીચે નીચે પૃથુતર છે મોટી મોટી છે. II૩/૧il
ભાષ્ય :
रत्नप्रभा शर्कराप्रभा वालुकाप्रभा पङ्कप्रभा धूमप्रभा तमःप्रभा महातमःप्रभा इत्येता भूमयो घनाम्बुवाताकाशप्रतिष्ठा भवन्त्येकैकशः सप्ताधोऽधः । रत्नप्रभाया अधः शर्कराप्रभा, शर्कराप्रभाया अधो वालुकाप्रभा इत्येवं शेषाः, अम्बुवाताकाशप्रतिष्ठा इति सिद्धे घनग्रहणं क्रियते तेनायमर्थः प्रतीयेत, घनमेवाम्बु अधः पृथिव्याः, वातास्तु घनास्तनवश्चेति ।। ભાષ્યાર્થ:
રત્નમાં થનાસ્તનવ વેતિ પા રત્નપ્રભા. શર્કરપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમપ્રભા, મહાતમપ્રભા એ પ્રમાણે આ ભૂમિઓ ઘર એવા પાણી, વાયુ અને આકાશ પર પ્રતિષ્ઠિત છે, એકએકથી સાત અધોઅરધ છે=નીચે નીચે છે. રત્નપ્રભાની નીચે શર્કરપ્રભા છે, શર્કરામભાની નીચે વાલુકાપ્રભા છે, એ પ્રમાણે શેષ અધઃ અધઃ છે=નીચે નીચે છે. અંબુ, વાત અને આકાશ (ઉપર) પ્રતિષ્ઠ છે એ પ્રમાણે સિદ્ધ હોઈ ઘનગ્રહણ કરાય છે તેનાથી આ અર્થ પ્રતીત થાય છે – ઘન જ પાણી પૃથ્વીની નીચે છે, વળી વાયુ ઘન અને તનુ બને છે. | ભાવાર્થ
અવતરણિકામાં પ્રશ્ન કરેલ કે નરકમાં થનારા હોય તે નારકો છે તેમ તમે કહ્યું તેથી નરક શું છે ? તે સ્પષ્ટ કરવા અર્થે સૂત્રમાં કહે છે કે રત્નપ્રભા આદિ સાત પૃથ્વીઓ છે તે નરક છે. તે સાત પૃથ્વીઓ