________________
તાવાર્યાદિગમસંગ ભાગ-૨અધ્યાય-૨/ સૂત્ર-૪૫, ૪૬ થાય છે અને કર્મની નિર્જરા થાય છે તે છઘ0ના આંતર્તિક ઉપયોગાનુસાર થાય છે. માટે કાર્મણશરીરથી સુખ-દુઃખનો ઉપભોગ નથી, કર્મબંધ નથી, કર્મનું વદન થતું નથી અને કર્મની નિર્જરા પણ થતી નથી, પરંતુ ઔદારિકશરીર આદિ દ્વારા યતનાપૂર્વક ઉચિત પ્રવૃત્તિ કરીને મહાત્માઓ કર્મની નિર્જરા કરે છે. તેથી પૂર્વના ચાર શરીર ઉપભોગનાં સાધન છે, કાર્મણશરીર ઉપભોગનું સાધન નથી. રાજપા ભાગ -
अत्राह-एषां पञ्चानामपि शरीराणां सम्मूर्च्छनादिषु त्रिषु जन्मसु किं क्व जायत इति ?, સોચતે – ભાષ્યાર્થ:
અહીં=પાંચ શરીરો અને ત્રણ પ્રકારના જન્મો પૂર્વમાં બતાવ્યાં એમાં, કોઈ પ્રાપ્ત કરે છે – આ પાંચ શરીરોનું સંમૂચ્છનાદિ ત્રણ જન્મોમાં કહ્યું-કયું શરીર, કથા જન્મમાં થાય છે? એ પ્રકારની શંકામાં ઉત્તર આપે છે – સૂત્રઃ
गर्भसम्पूर्छनजमाद्यम् ।।२/४६।। સૂત્રાર્થ -
ગર્ભજન્મવાળા પ્રાણીઓને અને સંપૂર્ઝન જન્મવાળા પ્રાણીઓને આધ છેદારિક શરીર છે. 1ર/૪
ભાષ્ય :
आद्यमिति सूत्रक्रमप्रामाण्यादौदारिकमाह, तद् गर्भे सम्मूर्छने वा जायते ।।२/४६।। ભાષ્યાર્થ:સમિતિ ગાય આધ એ સૂત્રક્રમના પ્રામાયથી=સૂત્ર-૩૭માં બતાવેલ ક્રમના પ્રામાણ્યથી દારિકને કહે છે આવ શબ્દ ઓદાકિશરીરને કહે છે, તે ઔદારિકશરીર, ગર્ભમાં ગર્ભજન્મમાં, અથવા સંપૂર્ઝનમાં=સંપૂર્ઝન જન્મમાં, થાય છે. પર/૪ ભાવાર્થ:
જે જીવો ગર્ભથી જન્મ લે છે અને જે જીવો સંપૂર્છાનપણાથી જન્મ લે છે તેઓને દારિકશરીર પ્રાપ્ત થાય છે. તેથી ગર્ભથી જન્મનારા અને સંપૂર્ઝનથી જન્મનારા તિર્યંચ અને મનુષ્યોને નિયમા ઔદારિકશરીર હોય છે. વૈક્રિય આદિ શરીર તો તેઓને લબ્ધિથી પ્રાપ્ત થઈ શકે, પરંતુ જન્મથી તો ઔદારિકશરીર જ હોય છે. I૪છા