________________
તવાર્થાવગમસૂત્ર ભાગ-૨/ અધ્યાય-૨| સૂત્ર-૪૮, ૪૯ તિર્યંચોને અને મનુષ્યોને લબ્ધિપ્રત્યય વૈથિશરીર હોય છે.
ત્તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. ર/૪૮ ભાવાર્થ
દેવોને જેમ ઉપપાતથી વૈક્રિયશરીર મળે છે તેમ મનુષ્યો કે તિર્યંચોને જન્મની સાથે વૈક્રિયશરીર પ્રાપ્ત થતું નથી, પરંતુ જેઓને વૈક્રિયલબ્ધિ પ્રાપ્ત થઈ છે તેઓને વૈક્રિયશરીરનો સંભવ છે. તેથી કેટલાક તિર્યંચો અને મનુષ્યોને કોઈક નિમિત્તથી વૈક્રિયલબ્ધિ પ્રાપ્ત થાય અને તેઓ વૈક્રિયશરીર બનાવે ત્યારે તેઓને વૈક્રિયશરીરની પ્રાપ્તિ છે. વળી વાઉકાયને પણ વૈક્રિયશરીર લબ્ધિપ્રત્યય હોય છે. અન્ય જીવોને લબ્ધિપ્રત્યય વૈક્રિયશરીર નથી. અર્થાત્ વાઉકાયથી અન્ય એકેન્દ્રિય, બેઇન્ડિયાદિ જીવોને લબ્ધિપ્રત્યય વૈક્રિયશરીર નથી. પરંતુ પંચેંદ્રિય તિર્યંચ, ગર્ભજ મનુષ્યો અને કેટલાક વાઉકાય જીવોને લબ્ધિથી વૈક્રિયશરીરની પ્રાપ્તિ થાય છે. 1ર/૪૮
અવતરણિકા :
દારિક અને વક્રિયશરીર કોને હોય છે ? તેની સ્પષ્ટતા કરી. હવે, આહારકશરીર કોને પ્રાપ્ત થાય છે? અને તે કેવા લક્ષણવાળું છે? તે સ્પષ્ટ કરે છે –
સૂત્ર:
शुभं विशुद्धमव्याघाति चाहारकं चतुर्दशपूर्वधर एव ।।२/४९।। સુથાર્થ:
શુભ, વિશુદ્ધ, અવ્યાઘાતી એવું આહારકશરીર ચૌદપૂર્વધરમાં જ હોય છે. ર/૪૯ll ભાષ્ય :
शुभमिति शुभद्रव्योपचितं शुभपरिणामं चेत्यर्थः, विशुद्धमिति विशुद्धद्रव्योपचितं असावधं चेत्यर्थः, अव्याघातीति आहारकशरीरं न व्याहन्ति न व्याहन्यते चेत्यर्थः, तच्चतुर्दशपूर्वधर एव । कस्मिंश्चिदर्थे कृच्छ्रेऽत्यन्तसूक्ष्मे सन्देहमापनो निश्चयाधिगमार्थ क्षेत्रान्तरितस्य भगवतोऽर्हतः पादमूलमौदारिकेण शरीरेणाशक्यगमनं मत्वा लब्धिप्रत्ययमेवोत्पादयति पृष्ट्वाऽथ भगवन्तं छिन्नसंशयः पुनरागत्य व्युत्सृजत्यन्तर्मुहूर्तस्य । ભાષ્યાર્થ:
ગુમગિરિ ....... સુરૃનાન્તર્મુહૂર્ત આ શુભ શુભદ્રવ્યથી ઉપચિત અને શુભ પરિણામ એ શુભ છે. વિશુદ્ધ=વિશુદ્ધ દ્રવ્યથી ઉપચિત અને અસાવધ એ વિશુદ્ધ છે. અને અવ્યાઘાતી=આહારકશરીર