________________
૭૨
તવારગમસૂત્ર ભાગ- ૨ | અધ્યારૂનું સૂત્ર-૪૭,૪૮
સૂત્ર :
वैक्रियमौपपातिकम् ।।२/४७।। સૂત્રાર્થ:
ઔપપાતિક જીવોને વેક્રિયશરીર છે. 1ર/૪૭ના ભાષ્ય :
वैक्रियं शरीरमौपपातिकं भवति, नारकाणां देवानां चेति ।।२/४७।। ભાષ્યાર્થ - સર્વિ... રિ ક્રિયશરીર પપાતિક છે, તે નારક અને દેવોને હોય છે.
ત્તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. રાજા ભાવાર્થ
જે જીવો ઔપપાતિકજન્મવાળા છે તે જીવોને નિયમા વૈક્રિયશરીર હોય છે. ઔપપાતિકજન્મ નારક અને દેવોને છે; કેમ કે નારક કુંભમાં થાય છે અને દેવો દેવશવ્યામાં થાય છે. તેઓને વૈક્રિયશરીર હોય છે, અન્ય શરીર હોતું નથી. ૨/૪ના અવતરણિકા -
સૂત્ર-૪૬માં ગર્ભમાં જન્મેલા અને સંપૂર્ઝન જીવોને ઔદારિક શરીર હોય છે તેમ કહ્યું ત્યાં પ્રચ્છ થાય કે તેઓને વૈક્રિયશરીર હોય છે કે નથી હોતું? તેથી કહે છે – સૂત્ર -
નશ્ચિપ્રત્યયં ચ T૨/૪૮ાા સૂત્રાર્થ:
અને (વેક્સિશરીર) લuિત્યય હોય છે. ર/૮ ભાષ્ય :
लब्धिप्रत्ययं च वैक्रियं शरीरं भवति, तिर्यग्योनीनां मनुष्याणां चेति ।।२/४८।। ભાષ્યાર્થ:
નશિથકચ ... રેતિ છે અને લબ્ધિપ્રત્યય વૈક્રિયશરીર હોય છે. કોને લબ્ધિપ્રત્યય વૈક્રિયશરીર હોય છે ? તેથી કહે છે –