________________
w
હાવિગમસૂત્ર ભાગ-૨/ અધ્યાય-૨/ સૂત્ર-૩ અવતરણિકા:
પૂર્વસૂત્રમાં કહ્યું કે તેજસશરીર અને કાર્યણશરીરનો અનાદિનો સંબંધ છે. ત્યાં પ્રસ્વ થાય કે તેજસશરીરનો અને કાર્યણશરીરનો અનાદિનો સંબંધ કોને છે? એથી કહે છે – સૂત્રઃ
સર્વસ્થ ૨/૪રૂા સૂત્રાર્થ -
સર્વને=સર્વસંસારી જીવોને તૈજસ, કાર્મણનો અનાદિ સંબંધ છે એમ અન્વય છે. li૨/૪
ભાગ્ય :
सर्वस्य चैते तैजसकार्मणे शरीरे संसारिणो जीवस्य भवतः, एके त्वाचार्या मयवादापेक्षं व्याचक्षते - कार्मणमेवैकमनादिसम्बन्धम्, तेनैवैकेन जीवस्यानादिः सम्बन्धो भवतीति तैजसं तु लब्ध्यपेक्षं भवति सा च तैजसलब्धिर्न सर्वस्य, कस्यचिदेव भवति, कोपप्रसादनिमित्तौ शापानुग्रही प्रति तेजोनिसर्गशीतरश्मिनिसर्गकरम्, तथा भ्राजिष्णुप्रभासमुदयच्छायानिवर्तकं सशरीरेषु मणिज्वलनज्योतिष्कવિમાનવહિતિ ૨/૪રૂા. ભાષાર્થ :
સર્વસ્વ ..... વિમાનિિત | સર્વ જ સંસારી જીવોને આ તેજસશરીર અને કાર્યણશરીર હોય છે. વળી એક આચાર્ય નથવાદની અપેક્ષાએ કહે છે.
શું કહે છે ? એ સ્પષ્ટ કરે છે – કામણ જ એક અનાદિ સંબંધવાળું છે. તે જ એક વડે=કામણ જ એક વડે, જીવનો અનાદિ સંબંધ છે, એ પ્રમાણે કહે છે. વળી તેજસશરીર લબ્ધિની અપેક્ષાએ થાય છે. અને તે તેજસલબ્ધિ સર્વને નથી, કોઈકને જ હોય છે. કોને તૈજસલબ્ધિ હોય છે ? તે સ્પષ્ટ કરે છે –
કોપ અને પ્રસાદના નિમિત્ત એવા શાપ અને અનુગ્રહ પ્રત્યે તેજસના નિસર્ગ અને શીત રશ્મિના નિસર્ગને કરનાર તેજસલબ્ધિ કેટલાકને થાય છે, એમ અવય છે. અને બ્રાજિષ્ણુ એવો પ્રભાનો સમુદાય, એની છાયાનું નિર્વતક એવું (તેજસ) સશરીરોમાં છે દારિક આદિ શરીરોમાં છે, મણિ, અગ્નિ અને જ્યોતિષ્ક વિમાનની જેમ. “તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. ૨/૪