________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૨ / સૂત્ર–૧૪, ૧૫
ભાષ્યઃ
तेजःकायिका अङ्गारादयः, वायुकायिका उत्कलिकादयः, द्वीन्द्रियास्त्रीन्द्रियाश्चतुरिन्द्रियाः पञ्चेन्द्रिया इत्येते सा भवन्ति, संसारिणस्त्रसाः स्थावरा इत्युक्ते एतदुक्तं भवति
मुक्ता नैव सा, नैव
સ્થાવરા કૃતિ।।૨/૪।।
ભાષ્યાર્થ ઃ
तेजः कायिका કૃતિ || અંગારા આદિ તેઉકાય, ઉત્કલિકા આદિ વાઉકાય અને બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિંદ્રિય અને પંચેંદ્રિય એ પ્રમાણે આ ત્રસ જીવો છે. સંસારી જીવો ત્રસ અને સ્થાવર છે એ પ્રમાણે સૂત્ર ૨/૧૨માં કહેવાયે છતે આ કહેવાયેલું થાય છે – મુક્ત=સિદ્ધના જીવો, નથી જ ત્રસ કે નથી જ સ્થાવર.
‘કૃતિ’ શબ્દ ભાથની સમાપ્તિ અર્થક છે. ।।૨/૧૪/
.....
ભાવાર્થ:
ગતિ કરનારા જીવો હોય તે ત્રસ કહેવાય એ પ્રકા૨નો ત્રસ શબ્દનો અર્થ કરીને એકેન્દ્રિય એવા તેઉકાય અને વાઉકાયનો પણ સમાવેશ ગ્રંથકારશ્રીએ ત્રસમાં કરેલ છે. બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચરિંદ્રિય અને પંચેંદ્રિય જીવો તો સ્વઇચ્છાનુસાર ગમન ચેષ્ટા કરે છે તેથી ત્રસ છે જ.
સૂત્રાર્થ
-
વળી સૂત્ર ૧૨માં કહ્યું કે સંસારી જીવો ત્રસ અને સ્થાવર છે. તેનાથી એ નક્કી થાય કે મુક્ત જીવો ત્રસ પણ નથી અને સ્થાવર પણ નથી. આ પ્રકારના ભાષ્યકારના વચનથી જણાય છે કે સંસારી જીવો સમનસ્ક અમનસ્ક છે તેમ કહેલ નહીં હોવાથી મુક્ત જીવોનો અમનસ્કમાં સંગ્રહ કરવો ઉચિત જણાય છે. તત્ત્વ બહુશ્રુતો વિચારે. II૨/૧૪/
૫
અવતરણિકા :
પૂર્વસૂત્રમાં બેઈન્દ્રિય આદિ ત્રસ જીવો છે તેમ કહ્યું. તેથી જિજ્ઞાસા થાય કે ઇન્દ્રિયો કેટલી છે ? તેથી હવે ઈન્દ્રિયોના ભેદોને બતાવે છે
સૂચઃ
પરેંન્ક્રિયાળિ ।।૨/।।
-
ભાષ્યઃ
પાંચ ઈન્દ્રિયો છે. Il/૧૫॥
पञ्चेन्द्रियाणि भवन्ति, आरम्भो नियमार्थः षडादिप्रतिषेधार्थश्च । “ इन्द्रियं - इन्द्रलिङ्गमिन्द्रदृष्ट