________________
તત્વાર્થીવિગમસૂત્ર ભાગ-૨) અધ્યાય-૨| સૂત્ર-૨૦, ૨૧, ૨૨ ભાવાર્થ
જેના સ્પર્શ વડે સ્પર્શરૂપ અર્થનો બોધ થાય, તે સ્પર્શનેંદ્રિય, જેના વડે રસનો બોધ થાય તે રસનેંદ્રિય, જેના વડે ગંધનો બોધ થાય તે ધ્રાણેદ્રિય, જેના વડે રૂપનો બોધ થાય તે ચક્ષુરિંદ્રિય અને જેના વડે શબ્દનું ગ્રહણ થાય તે શ્રોત્રંદ્રિય. આ પ્રકારે સંસારી જીવોને પાંચ ઇન્દ્રિયો હોય છે. ર/૨ના અવતરણિકા:
સત્ર-૧૫માં આત્માનાં લિંગો ઈક્રિય છે તેમ કહ્યું. ત્યાં કહેલું કે ઉપદ્ધભનને કારણે ઇન્દ્રિયો જીવવું લિંગ છે. તેથી એ પ્રબ થાય કે આ ઇન્દ્રિયો કયા પ્રયોજનવિશેષથી આત્માને ઉપખંભન કરે છે? તેના ઉત્તરરૂપે એ પ્રાપ્ત થાય કે વિષયના ઉપભોગથી અને વિષયના ગ્રહણપણાથી ઇન્દ્રિયો આત્માને ઉપરંભન કરે છે. અહીં એ પ્રશ્ન થાય કે ઈન્દ્રિયોના ઉપભોગના અને ગ્રહણના વિષયભૂત જે વિષયો છે તે કથા છે? તેથી તે વિષયરૂપ અર્થોને બતાવે છે –
સૂત્ર -
स्पर्शरसगन्धवर्णशब्दास्तेषामर्थाः ।।२/२१।। સુત્રાર્થ -
સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દો તેઓના પૂર્વમાં કહેલી પાંચ ઈન્દ્રિયોના, અર્થો છે. I/ર/ર૧||
ભાષ્ય :
एतेषामिन्द्रियाणामेते स्पर्शादयोऽर्था भवन्ति यथासङ्ख्यम् ।।२/२१।। ભાષાર્થ :
તૈયાર્... યથાર્ છે તેઓના પૂર્વસૂત્રમાં બતાવેલી તે ઇન્દ્રિયોના, આ સ્પશદિ અર્થો યથાસંખ્ય યથાક્રમ, પ્રમાણે છે. ર/રા. ભાવાર્થ -
સ્પર્શનેંદ્રિયનો વિષય સ્પર્શ છે, રસનેંદ્રિયનો વિષય રસ છે, ઘ્રાણેદ્રિયનો વિષય ગંધ છે, ચક્ષુરિંદ્રિયનો વિષય વર્ણ છે અને શ્રોત્રંદ્રિયનો વિષય શબ્દ છે. આ પ્રકારે પાંચેય ઇન્દ્રિયોના યથાક્રમ વિષય છે. II/ II અવતરણિકા - -
સૂત્ર-૧૦માં જીવો સંસારી અને મુક્ત એમ બે પ્રકારના છે તેમ બતાવેલ. ત્યારપછી તે જીવો અન્ય રીતે સમાસ્ક અને અમાસ્ક છે તેમ બતાવ્યું. ત્યારબાદ સંસારી જીવો ત્રસ અને સ્થાવર સ્વરૂપ છે તેમ